Book Title: Shraman Aradhana
Author(s): Abhaysagar
Publisher: Jain Marg Aradhak Samiti

View full book text
Previous | Next

Page 266
________________ ગોચરી : ૨૪૧ - ૬ ગોચરી પાણી દર જનાર સાધુને તેમજ અજાણ્યા ઘરે-જ્યાં બહુ સાધુ સાધ્વી ન જતાં હોય ત્યાં-જનારને ઘણી નિર્જરા થાય. દાનસંસ્કાર ટકે છે અને વૃદ્ધિ પામે છે. આ ( ૭ સમુદાયમાં રહેનાર સાધુએ સ્વકુટુંબ માફક સર્વ સાથે સાપેક્ષ પણે દરેક કાર્યને પિતાનું સમઝ કરવું જોઈએ. • ૮ સ્વામી–જીવ–તીર્થકર-ગુરુ અદત્તના પ્રકારે ગુરુગમથી સમજી ત્રીજું વ્રત દૂષિત ન થાય તેમ વર્તવું. ૯ સાધુ જીવનની કેળવણું સારી રીતે બીન જરૂરી વસ્તુના મમત્વ સિવાય એાછી વસ્તુથી નભાવી શકવાની ટેવ હવેથી કરવી. - શેખની વસ્તુને ઉપયોગી ચીજને પણ નિરર્થક સંગ્રહ ન કરે. કેઈ વખત ઓછી કે અણગમતી ચીજ મળે તે મનમાં દુઃખ ન લાવવું. ગૃહ આવા કપરા કાળમાં પોતાનું જીવન કેવી રીતે નભાવે છે તેમ આપણે સાધુએ “ને જ વરે જ મો” એ કથનાનુસાર છતાં સાધને મળે તેને સ્વેચ્છાએ ત્યાગ બુદ્ધિથી ત્યાગ કરીએ તો સાચા ત્યાગી કહેવાઈએ. ન મળે ને ન વાપરે તેમાં ત્યાગીપણું પરમાર્થથી નથી. ( ૧૦ દશવૈકાલિકના અર્થ દર વર્ષે એક વખત વાંચવા. ૧૧ દિવસના રત્નાધિક સાધુને ગમે તે પ્રકારે પડિલેહણ અગર બીજા કાર્યથી ભક્તિ-વૈયાવચ્ચ કરવી. માંદાની વૈયાવચ્ચે કેઈપણ ભેગે મને પ્રથમ લાભ કેમ મળે એમ અંહપૂર્વિકા રત્નાવણિક ખાતે કરવી તેથી મહાલાભ-કર્મનિજરને છે. ૧૬

Loading...

Page Navigation
1 ... 264 265 266 267 268 269 270 271 272 273 274