Book Title: Shraman Aradhana
Author(s): Abhaysagar
Publisher: Jain Marg Aradhak Samiti

View full book text
Previous | Next

Page 264
________________ ગાચરી : ૨૩૯ : * દૈનિક આલાયા નોંધવામાં પ્રમાદ ન કરવા. * સયમને પેાષક વૈરાગ્ય ભાવનાને સમર્થક થાડુ' પણુ વાંચન વડિલને પૂછીને તેએ જણાવે તે પ્રમાણે જરૂર કરવું. * ગેાચરીના ૪ર દાષા વિગેરે જરૂરી સયમ સાધક મહે. ત્વની ખાખતા વિગતવાર રાજ જાગૃતિ કાયમ રહે તે રીતે સમજી લેવી જરૂરી છે. તેમાં બેદરકારી ન રાખવી. ગોચરી ગેાચરી-માંડલીના નિયમાનું પાલન ખરાખર કરવા માટે તત્પર રહેવું. જેમ કે— * વડિલના આવ્યા વિના કે તેની આજ્ઞા વિના વાપરવું નહિં. કોઇપણ ચીજ માંગવી નહિ, માંગીને લેવું નહિ. શરીરાદિની અનુકૂળતા ન હેાય તેા ગેાચરી પહેલાં અગર અન્ય સમયે ગુરુને વાત કરી દેવી. * આપણાથી પર્યાયે વડેલ હોય તેમના જ હાથે કાઈ પણ ચીજ લેવી. * સ્વતંત્ર આપણા હાથે કાઈ પણ ચીજ ન લેવી. * માંડલીના નિયમાનુસાર ગેાચરીની વધ-ઘટ પ્રસંગે સહકારી ભાવથી વર્તવું. * ઉણાદરીના લક્ષ્યપૂર્વક વાપરવાના ધ્યેયને પ્રસ ંગે માંડ લીની વ્યવસ્થા–મધારણને અનુકૂલ રહી જાળવવાને પ્રયત્નશીલ રહેવું.

Loading...

Page Navigation
1 ... 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274