Book Title: Shraman Aradhana
Author(s): Abhaysagar
Publisher: Jain Marg Aradhak Samiti

View full book text
Previous | Next

Page 262
________________ હિતશિક્ષાઓ : ૨૩૭ : રત્નાધિક સાધુની પડિલેહણ આદિ ભક્તિ બાહ્ય વિનય પ્રતિપત્તિ કરવામાં જરાપણ ઉપેક્ષા ન કરવી. ૯ વડીલ ગુરુની ભક્તિ કે બહુમાનની પ્રવૃત્તિમાં ભણાવાના બહાને કે બીજા કારણે ઓછાશ ન થવા દેવી. & મોટા બેલાવે કે તરત ગમે તે કામ પડતું મૂકી “જી સાહેબ” કરી ઉભા થવું. ૨ નાના કે મેટા કેઈપણ ગ્લાન મુનિની સેવા-ભક્તિ વૈયાવચ્ચના કામમાં પ્રથમ લાભ મને કેમ મળે? એ ભાવ રાખવે ! અને ગમે તે કામ પડતું મૂકી ગ્લાનની સેવા ખડે પગે પ્રથમ કરવી. કેમકે તેમાં મહાલાભ-કર્મનિર્જરાને છે. ૨૯ દહેરાસરમાં શાંત ચિત્તે શુભ ભાવના ઉલ્લાસ સાથે ચૈત્યવંદન કરવું. ત્યાં બિલકુલ ઉતાવળ ન કરવી. ઓછામાં ઓછી ૨૦ મિનિટ તે દહેરામાં ગાળવી જોઈએ. ૨૯ બારી બારણાં બંધ કરતી વખતે એ ઘા કે દંડાસણથી તેને સાંધા અને તેવા મિજાગરાઓને પુજવા-બાદ ઉપગથી જયણા કરવી. કેમકે જયણા એ ધર્મની માતા છે. જે સામાન્યતઃ પંદર દિવસ પહેલાં કાપ ન કાઢ. જરા જરા મેલા કપડાંને ચેખલીઆ વૃત્તિ કે ટાપટીપ કરવાની વૃત્તિની કે વારંવાર ધોવાની ગૃહસ્થાપણાની ટેવને તિલાંજલી આપવી ઘટે. ક પાણી એક તે પીવા માટે પણ વર્તમાનકાલે બહુ વિચારણીય થઈ પડેલ છે. પ્રાસુક અચિત્ત નિર્દોષ બહુ દુર્લભ થઈ પડ્યું છે. પણ જીવનનિર્વાહ અર્થે ન છૂટકે લેવું પડે, પણ શેખ ખાતર કાપ માટે પાણીને ઉપગ તેમજ સાબુ

Loading...

Page Navigation
1 ... 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274