Book Title: Shraman Aradhana
Author(s): Abhaysagar
Publisher: Jain Marg Aradhak Samiti

View full book text
Previous | Next

Page 261
________________ : ૨૩૬ : હિતશિક્ષાઓ * ગોચરી–પાણુ દૂર જવાથી તથા જ્યાં સાધુ-સાધ્વી ઓછા જતાં હોય તેવા ઘરેએ જનારને ઘણી નિર્જરા થાય છે. & જ્યાં ઘણા સાધુ સાધ્વીઓ જતાં હોય તેવા ઘરમાં આગાઢ કારણ વિના ન જવું. * એક ઘરે એકથી વધુ વાર ગોચરી માટે ન જવું. એક સમુદાયમાં રહેનાર સાધુએ સ્વકુટુંબ માફક સર્વ સાથે સાપેક્ષપણે દરેક કાર્ય પિતાનું સમજીને હરખભેર કરવું જોઈએ. & સાધુ જીવન સાદાઈથી બિનજરૂરી વસ્તુના ઉપગ સિવાય ઓછામાં ઓછી ચીજથી નભાવી શકાય તેવું હોવું જોઈએ. જ શેખની વસ્તુઓથી નવગજ દૂર રહેવું. * કઈ વખત ઓછી કે અણગમતી ચીજ આવી મળે તે મનમાં દુખ ન લાવવું. ને ગૃહસ્થ આવા કપરા કાળમાં પોતાનું જીવન કેવી રીતે નભાવે છે તે વિચારી “ને જ તે પણ મોના મને સમજી વેચ્છાથી ત્યાગબુદ્ધિ કે વિરાગ બુદ્ધિ કેળવવી. * દશવૈકાલિકનું સાર્થ વાચન નવદીક્ષિતાવસ્થા-દીક્ષા પછી ૧૮ માસ સુધી લગભગ અવાર-નવાર રેજ થોડું થોડું કરવું (૮ મું ૧૦ મું અધ્ય. ખાસ) પછી મહિનામાં એકવાર દીક્ષાના બીજા ૧૮ માસ સુધી, પછી વર્ષમાં એકવાર આખું અખંડ દીક્ષા તિથિના આગલા ૭ અને પાછલા સાત અને ૧ દીક્ષા તિથિ એમ પંદર દિવસમાં પૂરું કરવું.

Loading...

Page Navigation
1 ... 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274