________________
સાધુ જીવનની સારમયતા
: ૨૪૫ :
૩. શ્રી ઘનિર્યુક્તિ
આ ગ્રંથની વાચના ગુરુમુખે લેવી અને તેમાંથી વિહાર, ગોચરી, પડિલેહણ, સ્વાધ્યાય, ઈંડિલભૂમિ, રેગચિકિત્સા, પાત્રલેપ આદિ સંબંધી ગ્ય જય| આદિની નેધ કરવી. ૪. વૈરાગ્યવાહી ગ્રંથનું વાંચન-મનનાદિ.
જેમકે શ્રી અધ્યાત્મકલ્પદ્રુમને બીજે, પાંચમે, આઠમે, નવમે, અગિયારમે, તેરમે અને પંદરમે અધિકાર, શ્રી પ્રશમરતિ, શ્રી જ્ઞાનસાર, શ્રી આધ્યાત્મસાર, શ્રી ઉપદેશમાલા, શ્રી શાંતસુધારસગ્રંથ, શ્રી રત્નાકરપચ્ચીશી, શ્રી હૃદયપ્રદીપ છત્રીશી, શ્રી કુમારપાલ ભૂપાલ રચિત સાધારણજિન સ્તવન વિગેરે ગ્રંથે. ૫. દ્રવ્યાનુયોગને પ્રાથમિક અભ્યાસ
ચારે અનુગમાં પ્રધાન ચરણુકરણાનુયોગની મહત્તાસફલતા દ્રવ્યાનુયોગની સાપેક્ષ વિચારણા પર અવલંબે છે, માટે પ્રાથમિક કક્ષામાં વત્તતા બાલજીવોને માટે ચરણકરણનુયોગે અમુક ક્રિયાઓના શુભ આસેવનના બલે આત્મિક સંસ્કારોના ઘડતરની ભૂમિકા તૈયાર કરે છે, પણ સાધુજીવનમાં તે તે તૈયાર થયેલ પ્રાથમિક ભૂમિકા ઉપર એગ્ય સંસ્કારનું મજબૂત મંડાણ કરવાનું હોય છે, તેથી કાનુગની સાપેક્ષપ્રધાનતાં (પિતાના માટે) જરૂરી છે. માટે ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય, ચાર કર્મગ્રંથ (શક્તિ-ક્ષપશમ આદિની અનુકૂળતા હોય તે છ કર્મગ્રંથ, નહિ તે ચારથી સામાન્ય ખ્યાલ આવી રહે છે) શ્રી તત્ત્વાર્થસૂત્ર, શ્રી નયકણિકા, શ્રી પ્રમાણન તાલકા