________________ જેની માંગણીઓ ઉપરા ઉપરી આવે છે આજ સુધી નહિ છપાએલા ગ્રંથો અને ચિત્રો. (1) જૈન ધર્મ સાર (હિન્દી) પૃ. 640 કિ. રૂા. 10 ( જેમાં જૈન શ્રમણ પરંપરા, નવતત્વ, પદ્રવ્ય, કર્મવિચાર, ગુણસ્થાનક, જ્ઞાન, જૈન ન્યાય, પ્રમાણ નય, નિક્ષેપ, જૈન ઇતિહાસ, જૈન શિલ્પ જેવા અનેક વિષયોને સમાવવામાં આવેલ છે. (2) અનેકાંત સ્યાદ્વાદ પૃ. ૪ર૬ કિ. રૂા. 5 જેમાં અનેકાંત, જીવન અને જગતની જટીલ સમસ્યાના ઉકેલે. આત્માને વિકાસક્રમ વિગેરેનું હુબહુ વર્ણન કરવામાં આવ્યું છે. (3) જૈન તાત્વિક હિંદી બાળપોથી કિં', 50 ન, પૈ. આ પુસ્તકની ત્રીજી આવૃત્તિ બહાર પડી ગઈ છે. પાંચથી ઓછી પુસ્તકે V. P. થી મોકલવામાં આવતાં નથી. જેમાં ત્રિરંગી 20 ચિત્રો, ભાષા સરલ, આટ પેપર, સુંદર છપાઈ, બાળ, યુવાન, વૃદ્ધ સૌને વાંચવા જેવું. પાશાળા માટે 25 ન. પૈ. માં એક સાથે 25 નકલ લેનારને આપવામાં આવે છે. (4) સચિત્ર હિન્દી મહાવીર ચરિત્ર કિં. રૂ. 5 - અનેકગી 51 ચિત્રોમાં શ્રી મહાવીરસ્વામી પ્રભુના જીવનને આલેખતી કથા રજુ કરવામાં આવી છે. સાથે ટુકુ વિવરણ પણ લખ્યું છે. પ્રભુ પ્રતિ ભક્તિ જગાડી જાય તેવું આ પુસ્તક છે. | ( 5 ) ગજસુકુમાલ, સ્થૂલભદ્રજી, સીતાજી વિગેરેના 14x20 ની સાઈઝના 12 ચિત્રોનો સેટ છે. સેટની કિં. રૂા. 8 પ્રાપ્તિસ્થાનઃ—શ્રી જૈન માગ આરાધક સમિતિ | મુ. પોઆદોની ( એ. પી.) શ્રી બહાદુરસિંહજી પ્રી. પ્રેસ–પાલીતાણા