Book Title: Shraman Aradhana Author(s): Abhaysagar Publisher: Jain Marg Aradhak Samiti View full book textPage 272
________________ સાધુ જીવનની સારમયત ૨૪૭ : ભાવના હોવા છતાં કેટલીક વાર વિપરીત અવસ્થામાં મૂકાઈ જાય છે. તે માટે ઉપર જણાવ્યા મુજબ સાધુપણાના સારરૂપે સ્વમુલ્યાણની સાથે અન્ય આત્માઓના હિતને સાધવારૂપને લાભ મેળવવા પ્રાથમિક ઘડતર માટે ઉપયોગવત થવાની જરૂર છે.Page Navigation
1 ... 270 271 272 273 274