________________
હિતશિક્ષાઓ
૨૩૫ ૯ & પડિલેહણ કરેલ પાતરાં, પાતરાને સામાન-લૂણાં ગળણું વિગેરે વ્યવસ્થિત ગોઠવીને (પાથરેલા આસન ઉપર) મુકવું. (આસન પાથરીને જ આ બધી વસ્તુઓ મૂકવી)
' ગેલ ગેચરી વાપર્યા પછી પાતરાં વિગેરે ઠેકાણે વ્યવસ્થિત (માખી કે અન્ય કોઈ સંપાતિમ જીવની વિરાધના ન થાય તે રીતે બધા પાત્રને) ઝેલીમાં વીંટાળી મૂકવા. તેમ શક્ય ન હેય તે છેવટે ઉપર કપડું ઢાંકી જયણા સાચવવી.
ગલ બાદ માંક્ષને કાજે લઈ દાણું હોય તેની વ્યવસ્થા કરીને જ બીજું કામ કરવું.
૯ દંડાસણ ઊભું ન મૂકવું. એક સાથે બે કે અધિક દંડાસણ ભેગાં ટીંગાડવાં નહિ. * પાટલો ઉભે મૂકે નહિ.
બળવણ-સેય-કાતર વિગેરેની હાથેહાથ લેવડ દેવડ કરવી નહિ.
ચંદ કાજે લીધા વગરની ભૂમિ સંથારા માટે કે ગોચરી માટે, સ્વાધ્યાય કરવા કે બેસવા માટે કામ ન લાગે. ઈરિયાવહિ કરી કાજે લીધા પછી વપરાય.
લિ અપડિલેહેલ વસ્ત્ર પાત્રાદિ ઉપગમાં ન લેવાં. 2૯ વાપરતાં, પ્રતિક્રમણ-પડિલેહણ આદિ આવશ્યક ક્રિયા કરતાં માત્રક હાથમાં હોય ત્યારે, લઘુનીતિ વડી નીતિ કરતાં બોલાય જ નહિ.
* વાપરતાં બેલવાની જરૂર પડે તે મુખ શુદ્ધિ કરીને જ બોલવું.