Book Title: Shraman Aradhana
Author(s): Abhaysagar
Publisher: Jain Marg Aradhak Samiti
View full book text
________________
પડિલેહણ
* ૩૩ : ૯ લોગસ્સ આદિ ગાથાબદ્ધ બેલવાં. 26 પડિલેહણ શરૂ કર્યા પછી કાજે લઈને સૂપડીમાં લઈ સિરાવી ઈરિયાવહિન કરાય ત્યાં સુધી આસન પર ન બેસાય, કપડું ન ઓઢાય, તેમજ વચ્ચે બીજા કેઈ કામ-કાજ ન થાય.
& લેવાને કાજે એળંગવે નહિ. * એક સાથે બે જણાએ કાજે ન લેવો.
૨૯ સાંજના પડિલેહણમાં કાજે સિરાવી પાણી ગાળી મુઠ્ઠસી. પચ્ચ૦ પાર્યા પછી પાણી વપરાય. વચ્ચે પાણું ન. વપરાય.
ને સવારના પડિલેહણમાં એ પ્રથમ પડિલેહ, સાંજે બધી પડિલેહણ પૂર્ણ થયા પછી (કાજ પહેલાં) પડિલેહ.
ઓઘાના પડિલેહણને કમ સવારે
સાંજે ૧ નિષદ્યા (સૂતરાઉ)
૧ ઘારીયું (ઉની) ૨ ઘારીયું (ઉની)
૨ નિષદ્યા (સૂતરાઉ) ૩ દાંડી
૩ દાંડી ૪ વચલી દેરી
૪ વચલી દેરી ૫ પાટાની પ્રમાર્જના
૫ પાટાની પ્રમાજના ૬ નીચલી દેરી
૬ નીચલી દેરી ૭ દશીઓનું પડિલેહણ ૭ દશીઓનું પડિલેહણ
& કાજે લેતી વખતે દાંડાની પડિલેહણું, માત્રક, સસ્તા૨ક, ભૂમિ, પાટ-પાટલી વિગેરેની પડિલેહણ કરવી.

Page Navigation
1 ... 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274