Book Title: Shraman Aradhana
Author(s): Abhaysagar
Publisher: Jain Marg Aradhak Samiti

View full book text
Previous | Next

Page 259
________________ : ૩૪ : હિતશિક્ષા * કાજો લીધા પછી સૂપડીમાં ભેગા કરી તપાસી પરઢવી જ્યાં કાજો ભેગા કર્યાં હાય તે સ્થાને ઊભા રહી ઇરિયા પડિમ્યા પછી સૂપડી–દડાસણ યથાસ્થાને મૂકવાં. * સાંજના પડિ માં કાજો વાસિરાવી ઇરિયા પડિમી પાણી ગાળવા માટે ઘડા-ગરણું કાચલી આદિ એકત્રિત કરી ઇરિયા॰ પડિક્કમી પડિલેહી પાણી ગાળવું. * છ ઘડી દિન ચઢચે “ બહુપડિપુણ્ણા પારસી ” ભણાવતી વખતે બધાં પાતરાં, દ્વારા, તરપણી, લુણાં, ગળણુ વિગેરે ભેગુ કરી પછી ઇરિયાવહિ પરિમવા. લી વગેરેની ગાંઠ-દારાની આંટી ખેાલવી વિગેરે બધું પ્રથમ કરી લેવું. પછી નીચેના ક્રમ પ્રમાણે પડિલેહણ કરવું:— ૧ ઉપરના ગુચ્છક ( કાંણાવાળા ) ૨ ચરવળી ( પાય કેસરીયા ) ૩ ઝેલી ૪ પલ્લા ૫ રજસ્ત્રાણુ ૬ પાત્ર સ્થાપનક (નીચેના કરવા) ૭ પાતરાં. પાત્રાનું પડિલેહણ આ રીતે પ્રથમ પાતરાંની ઉપરની કુરતી લાલ કિનારી ઉપર ચરવલી ફેરવી પ્રમાના કરવી પછી પાતરાંને તે પડિલેહેલી કિનારીથી ખરાખર પકડી–( જમીનથી ૪ આંગલથી વધારે અદ્ધર નહિ ) અંદર ચરવલીથી પ્રમાના કરી બહાર પ્રમાના કરી નીચે ચરવલીથી પ્રમાર્જના કરવી. * પછી તરપણી ચેતના-કાચલા–કાચલીનું પડિલેહણ કરી દોરાઓનું પડિલેહણ કરવું-પછી લૂણાનું.

Loading...

Page Navigation
1 ... 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274