________________
૯ ૨૩ર કે
પડિલેહણ
૯ વસ્ત્રોની પડિલેહણામાં વસ્ત્ર નીચે જમીનને ન અડે આપણું શરીરને ન અડે તે રીતે ઉભડક પગે બેસી અદ્ધર પડિલેહવું.
પડિલેહણ કરાતા વસ્ત્રાદિના ત્રણ ભાગ કરી ચક્ષુથી પડિલેહી (એક બાજુ) ફરી બીજી બાજુ પણ તે જ રીતે ત્રણ ભાગ કરી દષ્ટિ પડિલેહણ કરી “સૂત્ર” પહેલી બાજુદષ્ટિ પડિલેહણ.
પછી “અર્થ તત્વ કરી સદહુ” બીજી બાજુ દષ્ટિ પડિ. કરીને બેલિવું તેમજ પ્રથમ પ્રસ્ફટક કરે. પછી બીજે પ્રસ્ફટક જમણા હાથ ઉપર કરતાં “સમ્યકત્વ મેહનીય.” બોલવું ડાબા હાથ ઉપર પ્રસ્ફોટક કરતાં “કામરાગ” બેલવું. પછી વસ્ત્ર અર્ધા ભાગે વાળી ભેગું કરી ડાબા હાથ ઉપર પ્રમાર્જતાં “સુદેવ.” આદિ મનદંડ સુધી બેલ બોલવા.
* પડિલેહણ કમ
૧ કાંબલ. ૨ કાંબલને કપડે. ૩ ઓઢવાને કપડે. ૪ સંથારીયું. ૫ ઉત્તરપટ્ટો. પછી યથાયોગ્ય બાકીની ઉપાધિ (સંયમ સાધક હોય તે) પછી સંયમને ઉપગ્રહ કરનાર અન્ય ઉપકરણોની પ્રતિલેખન-છેલે દાંડાનું પડિ. કરી કાજે લે.
* દરેક આદેશ ઈચ્છાકારેણ થી ઉચ્ચસ્વરે આજ્ઞા માગ વાના ભાવપૂર્વક માંગ.
* આદેશ મલ્યા પછી-ઈરછ કહેવુ.
* પડિલેહણમાં કરાતી ઈરિયાવહી વિગેરે બધા વ્યક્ત સ્વરે જ બોલવા.