________________
: ૨૩૦ :
મહત્વની હિતશિક્ષા
અવ્યક્ત પણે ખેલવા અને સૂત્ર ખેલતી વખતે મુહપત્તિને ઉપયાગ બરાબર જાળવવા. ખમાસમણાની ૧૭ પ્રમાના વાંદણાના ૨૫ આવશ્યક જાળવવા ઉપયોગ રાખવા.
* પદ્ય રૂપ સૂત્ર તેને ગાથા આદિ છંદ્મની પદ્ધતિથી ખેલવાં અને ગદ્યરૂપ સૂત્રેા સંહિતાની પદ્ધતિથી ખેલવાં.
* એઘા ચરવળાની જેમ છેડા ભાગથી ન પકડવા અર્થાત્ દારીના ઉપરના ભાગે ન પકડવા, પણ વચલી દારી અને નીચલી દારીના વચ્ચે પકડવા અને મુહપત્તિ અંગુઠાની આગળના ભાગે આઘા સાથે પકડવી.
* પ્રતિ॰ માં આવતા દરેક આદેશ માગવા ઉપયાગ રાખવા. * તે-તે ખેલાતા સૂત્રેા યથાશક્ય ઉપયાગની જાગૃતિ સાથે શુદ્ધ ઉચ્ચાર સહિતાની જાળવણી મુદ્રાની મર્યાદા આદિ સાથે ખેલવાં.
* પ્રતિમાં સપૂર્ણ મૌન જાળવવું, તેમાં પણ છે આવશ્યકમાં તા ખાસ.
* પ્રતિમાં સ્થાપનાચાર્યની વિનય મર્યાદા ખરાખર જાળવવી. સ્થાપનાચાય હાલી ન જાય કે કાઇની આડ ન પડે તેના પૂર્ણ ઉપયાગ રાખવા. છ આવશ્યકમાં વિશેષ કરીને ધ્યાન રાખવું, સહેસા કદાચ થઈ જાય તેા ઇરિયા॰ પડિક્કમવા, * રાઈ પ્રતિમાં મર્દ સ્વરે અત્યંત ધીમા શાંત સ્વરે સૂત્રેા આલવાં.
'
* સકલતી કે તપચિંતવણી કાઉ॰ વખતે મ્હાં આંખઘણીચું અજવાળું થાય તેનું ધ્યાન રાખવું.