________________
': ૧૩૮ :
હિતશિક્ષાઓ સેડા આદિ ક્ષારવાળા પાણીને પરઠવવામાં બહુ વિરાધનાને સંભવ છે. | માટે કાપ માટે પુરતી જયણ રાખવી જરૂરી છે તે માટે જેમ બને તેમ ઉપગ રાખી કપડાં એાછાં મેલા થાય કે અવાર–નવાર એકલા ક્યારેક સ્વાભાવિક વધુ પડતાં પાણીના સંગે પાણીથી સાફ કરતા રહેવાથી બહુ વિરાધનાને પ્રસંગ નહિ આવે.
સાધુએ વચને પણ બહુ વિવેકપૂર્વક, અસંયમને પોષણ આપનાર ન બને તેવાં અને બહુ ઉપગપૂર્વક બેલવાના હોય - છે. તેથી “અગીતાર્થને તે મનમાં જ વધુ લાભ નિર્દો છે.”
ગ૯ ચાલુ ધારણ પ્રમાણે કામ કરવામાં કંઈ પણ અડચણ હેય તે પૂછીને ફેરફાર કરે-પણ પિતાની મેળે ફેરફાર ન કરે કે કામ પડતું મુકવું નહિ.
* ચાલુ અભ્યાસ સિવાય બીજું કંઈપણ વાંચતાં પહેલાં બતાવીને સંમતિ મળે તે જ વાંચવું. .
એક પિતાની ઉપધિ-પુસ્તક વગેરે ચીજ સંયમના ઉપકરણ તરીકેના બહુમાન સાથે વ્યવસ્થિત રાખવી, તેમ ન કરવાથી સંયમના ઉપકરણની અવલેહના કરવા રૂપ આશાતના લાગે.
* શ્રમણ સૂત્રમાં “ઘોળ” નામની કૃતની આશાતના જણાવી છે. માટે તે તે સૂત્રે મનમાં બોલવાં કે ગોખવા અગર મન મરજી પ્રમાણેની શૈલીથી બોલવા તે શ્રુતજ્ઞાનની આશાતના રૂપ છે માટે મુહપત્તિ રાખી બહુ ઉચ્ચ સ્વરે નહિ પણ સ્પષ્ટ ઉચ્ચાર અને તે તે મર્યાદાપૂર્વક બોલવા જરૂરી છે