________________
મર્યાદા પદક
: ૯૩ : (૨) સં. ૧૬૭૭ વૈશાખ સુદ ૭ બુધવારે પુષ્ય નક્ષત્રે સાબલીનગરે શ્રી વિજયદેવસૂરિ નિમિત
મર્યાદાપટ્ટકમાંથી ૧ માસકમ્પની મર્યાદાએ ગીતાર્થે વિહાર કરે.
૨ સમસ્ત યતિએ માંડલે પ્રતિક્રમણ કરવા આવવું, બધાનું કારણ હોય તે ગુરુને પૂછયા વિના સર્વથા ગેરહાજર ન રહેવું.
૩ રાત્રિએ પૂજ્યા વિના સર્વથા ન ચાલવું.
૪ ઉઘાડા મુખે (મુહપત્તિ રાખ્યા વિના) સર્વથા કઈ મુનિએ ન બોલવું.
૫ પ્રતિક્રમણ કર્યા પછી ત્યાં જ જે ગણવું હોય તે ગણવું અને સંથારાપારસી ભણાવ્યા પછી પોતાના સ્થાનકે જવું. - ૬ પ્રતિક્રમણ ડાયા પછી “શુછાનો અ૬િ સુધી પ્રતિક્રમણમાં ન બેસવું.
૭ પાંચપર્વી કેઈએ વસ્ત્ર ન દેવા.
૮ આહાર કરતાં કેઈએ ન બેલવું, બેલવાનું કામ પડે તે પાણી પીને બોલવું.
૯ સાબુએ સર્વથા વસ્ત્ર ન ધોવા.
આ નિયમ જેમ બને તેમ એ છે કે મોડો કાપ કાઢ પડે તેવી જયણ રાખી અગર બહુ સ્વચ્છ બગલાની પાંખ જેવા ભપકાબંધ કપડા ન રાખવાને ઉપયોગ રાખી પાળી શકાય તેમ છે. ૧૩