________________
S
સચમાપયેાગી અ'તિર્નરીક્ષણ માટે જરૂરી કા વ્યવસ્થા પત્રક
સયમી આત્માની દરેક પ્રવૃત્તિ જ્ઞાનીઓની આજ્ઞા પ્રમાણેની હાય છે, પણ તેમાં સફળતાપૂર્વક પ્રયત્નની ભૂમિકા માટે આપણી શક્તિઓ મન-વચન-કાયા દ્વારા કઈ માજી વહે છે! તેની સાચી જાણકારી માટે નીચે નાના પ્રમાણમાં રૂપરેખા આપી છે.
આ મુજબ વિવેકી આરાધકને ગુરુગમથી કરવાથી મનેઅંળ, વાણી, સંયમ અને શારીરિક સફલ પ્રવૃત્તિએ આપેઆપ વિકસે છે..
સવારે કેટલા વાગે ઉઠ્યા ?
કેટલા જાપ કર્યા ?
કેટલા શ્લેાક વાંચ્યા ? કેટલા શ્લેાક કઠસ્થ કર્યો ? કેટલે। વખત જ્ઞાનગેાછી કરી ? કેટલે! વખત મૌન રહ્યા ? કેટલા વખત વિકારીભાવ ઉપજ્યા ?
બીજાનું કામ પરમાર્થ વૃત્તિથી કર્યું કે નહિ ? કેટલીવાર અસત્ય ભાષણ ? કેટલીવાર માયા પ્રયાગ ?
કેટલીવાર ક્રોધ થયા ? કેટલીવાર ચીડાણા ? કેટલે। સમય ફોગટ ગુમાવ્યે ? શાસ્રાનું વાંચન–શ્રવણું કર્યું? આજે ખાસ રીતે કયા ગુણની
કેળવણી કરી ?
આજે કયા દોષને ટાળવાના પ્રયત્ન કર્યો ?
આજે કઈ કુટેવને તજવા સક્રિયતા થઈ ? આજે કુટેવને વવાના પ્રયત્નમાં સફળ કે નિષ્ફળ ?