________________
સંયમની સાધનારૂપ પગદંડીએ
: ર૧ :
( ૮ કેઈપણ સાધુના દે આપણાથી જોવાય નહિં, બીજાના દો જેવાથી પિતાને આત્મા દોષવાળ બને છે. કાળું જેવાથી મન કાળું બને છે, ઉજળું જેવાથી ઉજળું બને છે.
૯ બીજાના ગુણો જ આપણે જેવા જોઈએ. ૧૦ કેઈની પણ અદેખાઈ-ઈષ્ય સાધુથી ન કરાય. ૧૧ બીજાની ચઢતી જેઈને રાજી થવું જોઈએ.
૧૨ “દરેકનું ભલું થાઓ” આવી ભાવના નિરંતર રાખવી જોઈએ.
૧૩ પિતાના ઉપકારી ગુરુ મહારાજના દે કે ભૂલો તરફ કદી પણ નજર ન જવા દેવી.
૧૪ શરીરની જ સંભાળ કરનાર સંસારી કહેવાય. આત્માની જ સંભાળ માટે સાવધ રહે તેનું નામ સાધુ.
૧૫ શું ખાઈશ? ક્યારે ખાઈશ? શું મળશે? અમુક ચીજ નહિં મળે તો? આદિ આદિ ક્ષુદ્ર વિચારણા કરવી ઊચિત નથી.
૧૬ ગમે તે કડવે બેલ (શબ્દ) સહન કરે તે સાધુ. ૧૭ “હું” અને “હારું” ભૂલે તે સાધુ.
૧૮ “સારી વસ્તુઓ બીજાઓને ભલે મલે ! હારે ગમે તેવી વસ્તુથી ચાલશે” આવી ભાવના વારંવાર કેળવવી.
૧૯ હસવું તે સાધુ માટે પાપ છે. ૨૦ કેઈની પણ મશ્કરી સાધુથી કરાય જ નહિં.