________________
* ૨૦૪ :
શું કરવાથી પ્રાયશ્ચિત આવે ? ૭૬ ગ્લાનનાં કહેતાની સાથે જ તેનું કામ ન કરે તે.
૭૭ ગોચરીના બેંતાલીસ દશેની યથાશક્ય જયણા ન રાખે તે.
૭૮ ૭ કારણ સિવાય ગોચરી વાપરે છે.
૭૯ વાપરતી વખતે સારી-ખરાબ ચીજની કે તેને આપનારની પ્રશંસા-નિંદા કરે તે.
૮૦ રસલુપતાથી પદાર્થને વધુ સ્વાદિષ્ટ બનાવી વાપરે છે.
૮૧ છતી શક્તિએ આઠમ, ચૌદશ કે જ્ઞાનપાંચમે ઉપવાસ, ચેમાસીને છઠ્ઠ કે સંવચ્છરીને અઠ્ઠમ ન કરે તે.
૮૨ સંયમના ઉપકરણે વ્યવસ્થિત સંભાળપૂર્વકન રાખે તે. ૮૩ પાત્રા બાંધતાં ઝેળીની ગાંઠ ન છોડે તે. ૮૪ ગોચરી વાપર્યા પછી માંડલીને કાજે ન લે તે.
૮૫ સાંજના પ્રતિક્રમણ કર્યા પછી વિધિપૂર્વક ઉપયોગ સાથે સ્વાધ્યાય (પહેલે પાર પૂરો ન થાય ત્યાં સુધી) ન કરે તે.
૮૬ પ્રથમ પિરસી પૂરી થયા વિના સંથારે પાથરે તે. ૮૭ સંથારે પાથર્યા વિના સૂઈ જાય તે. ૮૮ વગર પડિલેહેલી જગ્યાએ સંથારે કરે તે. ૮૯ અવિધિથી સંચાર કરે તે. ૯૦ ઉત્તરપટ્ટો ન પાથરે તે. ૯૧ બેવડ ઉત્તરપટ્ટો પાથરે તે. * આ કારણે આ જ પુસ્તકના પા. ૧૦૪ ઉપર વર્ણવેલા છે.