________________
સાધુ જીવનની રૂપરેખા
૭ કેટલા વખત સદુપદેશ સાંભળ્યા?
સદુપદેશ એ આત્માની આધ્યાત્મિક પ્રગતિમાં અસાધારણ કારણ છે.
હિતમાં પ્રવૃત્તિ અને અહિતમાં નિવૃત્તિ કરાવનાર સદુ: પદેશ જ છે.
આજે ઉપદેશ શ્રવણના રસ ઉડતા જાય છે તે
વ્યાજખી નથી.
: ૧૧ :
સદુપદેશમાં અનેક ગ્રન્થાનું દાહન મળે છે જ્યારે વાંચી જવામાં એક જ ગ્રંથનું જ્ઞાન મળે છે. ૮ કેટલા વખત મૌન રહ્યા?
નિરર્થક વાતા કરવાથી અને ગપ્પાં મારવાથી શક્તિના દુર્વ્યય થાય છે.
મૌન રહેવાથી વિચારબળ વધે છે. તેમજ ખેલખેાલ કરવાની કુટેવ ઉપર કાબુ આવે છે. બહુ ખેાલનારથી અસત્ય કે સાવદ્ય ખેલાઇ જાય છે.
મૌન એ સત્યવ્રતના પાલનમાં અને ક્યાયના નિગ્રહમાં ઘણીજ મદદ કરે છે.
રાજ આછામાં ઓછું એક કલાક મૌન રહેવું જ જોઇએ. મૌન કરતી વખતે ઉચ્ચ વિચારા, જાપ, ધ્યાન કે સ્વાધ્યાય કરવા.
૯ કેટલા વખત માંડલીના કાય માં ગાળ્યા ?
માંડલીનું કામ એ પ્રત્યેકની ફરજ છે, તે કામ વેઠની જેમ નહિ કરવું, પણુ આત્મ નિસ્તારનું કારણ સમજી કરવું જોઇએ.