Book Title: Shraman Aradhana
Author(s): Abhaysagar
Publisher: Jain Marg Aradhak Samiti
View full book text
________________
સયમ પાલનની વિશિષ્ટ મર્યાદા
: ૧૭ :
૧૯ બીજા સાધુના પાતરાં તરફ નજર ન કરવી કે– એને શું આપ્યું ? કે, ‘ એણે શું વાપર્યું'' આદિ.
૨૦ સાધુએ શરીરને અનુપયેાગી ચીજો વાપરવાની ટેવ છેાડવી જોઇએ.
૨૧ એછુ, સાદું અને વૃત્તિ સંક્ષેપપૂર્વક વાપરવાથી સારી ભાવનાઓ આવે છે.
૨૨ કોઈપણ સાધુ કામ બતાવે તે હપૂર્ણાંક તે કામ કરવા તૈયાર થવું જોઇએ.
૨૩ સંયમના ઉપકરણે। સિવાયની ચીજોના ઉપયાગ સાધુ માટે અનિષ્ટ છે.
૨૪ “ સારી વસ્તુ ખીજાઓને ભલે મલે!! મારે ગમે તેવી વસ્તુથી ચાલશે ” આવી ભાવના હૈયામાં નિરંતર રાખવી. ૨૫ વાપરતાં પહેલાં ગુરુ મહારાજને પૂછવું જોઇએ કે • આ ગેાચરી....પાણી વાપરૂં ? ’
૨૬ બિમારી આદિ આગાઢ કારણ વિના નવકારશીનું પચ્ચકખાણુ સાધુ માટે ઉચિત નથી.
૨૭ સવારમાં ઉઠતાં જ શ્રી નવકાર મહામંત્રનું સ્મરણ કરવું જોઈએ અને ગુરુ મહારાજના ચરામાં મસ્તક ઝુકાવી આત્મ સમર્પણના ભાવ કેળવવા જોઇએ.
૨૮ સવારમાં દશ વાગ્યા સુધી ક ંઇપણ નવું આમિક પ્રાકરણિક કે સૈદ્ધાન્તિક ગેાખવું જોઇએ.
૨૯ સ્તવન સજ્ઝાય આદિ સવારના દશ વાગ્યા પહેલાં ન ગાખાય.

Page Navigation
1 ... 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274