________________
શું કરવાથી પ્રાયશ્ચિત આવે ?
: ૨૦૧ :
૩૧ ગૃહસ્થના ઘર પાસે અશુચિ કરે તે. ૩૨ રાત્રે ઠલે જાય તે.
૩૩ દિવસે જોઈ ન રાખેલ (વગર પડિલેહેલી) ભૂમિએ રાત્રે ઠલ્લો-માગું પરઠવે તે.
૩૪ પહેલા કે બીજા પહેરમાં સ્વાધ્યાયાદિ પડતું મૂકીને વિકથા, અનુપયેગી વાત કે આર્તાદિધ્યાનને પિષક કથાઓ કરે કે ઉદીરે તે.
૩૫ ઉપાશ્રયમાંથી નિકળતાં “બાવર ” ન બેલે તે. ૩૬ ઉપાશ્રયમાં પેસતાં “જિલદી” ન બેલે તે. ૩૭ વારંવાર ઉપાશ્રયમાંથી બહાર જાય તે.
૩૮ ગુરુ આજ્ઞાથી ગોચરી આદિ માટે વસતિમાંથી બહાર ગયા પછી રસ્તા વચ્ચે ગમે ત્યાં કથા-વિકથાદિ કરે છે.
૩૯ (મોજા આદિ) પગરખાને ઉપયોગ કરે તે.
૪૦ વિચારપૂર્વક, મધુર, થેડું, કામ પૂરતું, ગવરહિત, તુચ્છકારસહિત, નિર્દોષ અને સ્વપરહિતકારી ભાષા ને બેલે તે.
૪૧ સાવધ ભાષા બોલે છે. ૪૨ વધારે બેલ બેલ કરે તે. ૪૩ “જકારના પ્રવેગપૂર્વક બેલે તે. ૪૪ કષાય કરે કે ઊદીરે તે.
૪૫ કષાયની શાંતિ કર્યા વિના વાપરે કે રાતવાસી કષાય રાખે તો.