________________
: ૧૭ ક.
ગોચરી
આ મુદ્રાથી જાવંતિ ચેઈઆઈ, જાવંત કેવિ સાહુ અને જય વીયરાય. આ ત્રણ સૂત્રે બેલવાં.
વળી ચિત્યવંદન કરતી વખતે મન, વચન અને કાયાનું પ્રણિધાન (એકાગ્રતા) ટકાવવું જરૂરી છે.
આ પ્રમાણે ચૈત્યવંદન ભાષ્યમાં વર્ણવેલી દશ ત્રિકમાંથી. ૧ નિસીહી ત્રિક ૫ પદભૂમિ પ્રમાજને ત્રિક ૨ પ્રદક્ષિણ , ૬ વર્ણાદિ ૩ પ્રણામ , ૭ મુદ્રા , ૪ દિશાવર્જન, ૮ પ્રણિધાન
આઠ ત્રિક સાધુઓને ચૈત્યવંદન વખતે સાચવવાનાં હોય છે. . વિધિની શુદ્ધિ જાળવવા ઉપયોગની જાગૃતિ ટકી રહે તે રીતે ઉપર મુજબની મર્યાદા સાચવી ચૈત્યવંદનથી રહસ્યપૂર્ણ ક્રિયા આરાધવા દરેક મુમુક્ષુએ પ્રયત્નશીલ રહેવું ઘટે.
ગોચરી આહાર |
ધર્મની સાધનાના અંગરૂપ શરીરના ટકાવ માટે શાસ્ત્રાનુસારી મર્યાદા મુજબ ગોચરીના બેંતાલીસ દેને યથાશક્ય ત્યાગપૂર્વક યાચિત મેળવેલ આહારને રાગદ્વેષની વૃદ્ધિ ન
૧. જેનું વર્ણન આ જ પુસ્તકના (પા. ૯૬ થી ૧૦૨ ) માં આવી ગયેલ છે.