________________
સ્થાડિલભુમિ |
વિવેકી આરાધક આત્માને નિરંતર નવ દ્વાથી અશુચિ ઝરતા ઔદારિક શરીરની કુદરતી હાજતે અગર સંયમને અનુપગી વસ્તુને પરાઠવવા માટેની એગ્ય ભૂમિનું જ્ઞાન હેલું જરૂરી છે, કારણ કે સંયમનું રહસ્ય જ જયણાભરી પ્રવૃત્તિમાં છે. બાકી તે કુદરતી હાજતે કે પોતાને અણગમતી ચીજોને ત્યાગ જગતમાં બધા ય કરે છે, પણ સંયમની મહત્તા સમજતા પ્રાણીની પ્રવૃત્તિ ત્યાં પણ જણપૂર્વકની હાઈ લેકેત્તર આરાધનાના ફલને મેળવી દેનારી થાય છે.
થંડિલ શબ્દને અર્થ શાસ્ત્રીય મર્યાદાનુસાર-પરઠવવા માટે ઉપયેગી ભૂમિએ થાય છે.
તેના દશ ભેદ નીચે મુજબ થાય છે.
૧ અનાપાત-અસંલક–કેઈ આવતું–જતું ન હોય અને કેઈ જોતું ન હોય.
૨ અનુપઘાતિક–સંયમ, શાસન અને પિતાને હીલનાદિ ઉપઘાતનું કારણ ન થાય.
૩ સમ–ઉંચી નીચી ( વિષમ) ન હોય.
૪ અશુષિ—છિદ્ર-આકરા વગેરેથી રહિત (પલાણવાલી ન હોય.)
૫ અચિરકાલકૃત–જે ભૂમિને અચિત્ત થયે બહુ લાંબો