________________
: ૧૦ :
ઉપધિનું માન
હીનતા કે અધિકતાએ બીજાનું પ્રમાણ વધારી કે ઘટાડી બત્રીસ આંગલનું માપ જાળવવું જોઈએ. તેની ઉપર (અત્યંતર-બાહ્ય) હાથ પ્રમાણ પોળી બે નિષદ્યાઓ (વસ્ત્ર) ચઢાવી ત્રણ આંટા દેવા. | મુહપત્તિ-એક વેંત ને ચાર આંગલનું માપ દરેકને પિતપતાના હાથથી માપીને જાળવવું, અથવા કાજે કાઢતી વખતે મુહપત્તિને તીરછી રીતે મોંઢા આગલ કરી કંઠના પાછળના ભાગે ગાંઠ દઈ શકાઈ તેટલી મુહપત્તિ જાણવી.
ચલપટ્ટો–સ્થવરેને માટે પાતળે અને યુવાનને માટે જાઓ જાણ. સ્થવિરેના ચોલપટ્ટાને બમણે કર્યાથી અને યુવાનેના ચેલપટ્ટાને ચારગણે કર્યાથી હાથ પ્રમાણ સમચોરસ થાય તેટલું માપ જાણવું
સંથા–ઉત્તરપટ્ટો–અઢી હાથ લાંબા અને એક હાથ ને ચાર આંગલ પહોળા જાણવા. - ડાંડે–પિતાના શરીરની ઊંચાઈ પ્રમાણે એટલે કે કાન કે નાસિકાના છેડા સુધીને હવે જોઈએ.
ઉપર પ્રમાણે ઉપધિસંબંધી માહિતીને જાણી-સમજી યાચિત વિવેકબુદ્ધિના ઉપગપૂર્વક શક્ય હોય તેટલી બીનજરૂરિયાતી ચીજોને ત્યાગ કરી બેદરકારીથી લાગતા અસંયમાદિ દેના પરિહાર માટે ઉદ્યત થવું ઘટે.