________________
ઉપધિનું માન
: ૧૮૯ :
ઝેલી—પાત્રુ` મૂકયા પછી, ગાંઠ વાળ્યા ખાદ ચારે છેડા ચાર આંગલના લટકતા રહી શકે તેટલા માપની.
ઉપર-નીચેના ગુચ્છા-ચરવલી—આ ત્રણેનું માપ એક વેંત અને ચાર આંગળનું હાવું જોઇએ.
પડેલા—ઉનાળામાં ત્રણ, ચામાસામાં પાંચ અને શિયાળામાં ચાર હાય. જે પલ્લા ભેગા કર્યાથી સૂર્ય તેમાંથી ન દેખાય તેવા ઘન વજ્રના પટ્ટા બનાવવા. વળી તે પદ્મા કામલ સ્પર્શીવાળા હેાવા જોઇએ, જેથી જીવિરાધનાના સ’ભવ ન રહે. તે પટ્ટા અઢી હાથ લાંખા, છત્રીશ આંગળ પહેાળા હાવા જોઇએ.
રજસ્રાણુ—પાત્રાં આંધતી વખતે પ્રદક્ષિણાકારે વચમાં ચાર ચાર આંગલ જે વસ્ત્રના ભાગ આવી રહે તેટલું માપ તેનું જાણવું. કપડા—બે સૂતરાઉ અને એક ઉની ત્રણે કપડા અઢી હાથ પહેાળા શરીર પ્રમાણે કપડા જાણવા.
રજોહરણ—ડાંડીમાં ઘનતા હેાવી જોઇએ, જેથી જીવ-જંતુ ભરાય નહિ, દશીએ કાંબલના ટુકડા છેડાઓને જ વ્યવસ્થિત કરીને બનાવેલ હાય, તે દશીએ કામલ સ્પવાળી અને વગર ગડેલી હાવી જોઇએ. તથા આખા આધાની જાડાઈ અંગુઠાના પહેલા વેઢા પર તર્જની આંગલી વક્રાકારે મૂકવાથી જે ગેાળાઈ થાય તેટલી હાવી જોઇએ અને દશીએ આઠ આંગલીની અને ડાંડી ચાવીસ આંગલની મળી ખત્રીસ આંગલનું માપ રજોહરણનું હોવું ઘટે, કારણ પ્રસગે એકના પ્રમાણુની