________________
ગામમાં પેસવાની વિધિ
૧ ધર્મચક્ર સ્તૂપ,
જોવા માટે.
: ૧૮૩ :
જીવ'તસ્વામીની પ્રતિમા આદિને
૨ તીર્થંકર ભગવ ંતેાના જન્મ, દીક્ષાદિ કલ્યાણક, ભૂમિને જોવા માટે.
૩ મેાટા જમણવારના પ્રસંગે ગેાચરી આદિ માટે. ૫ સારા આહાર-ઉધિ વગેરે મળતી હેાય તેવા દેશગામમાં જવા માટે.
આમાં ધર્મચક્ર, સ્તૂપ, જીવંતસ્વામીની પ્રતિમા, કલ્યાણુક ભૂમિ આદિ તીર્થાંના દનને અાગ્ય ઠરાવવાના આશય એ છે કે—
66
સાધુઓને સંયમ યાત્રાની પ્રધાનતા હોઈ જ્ઞાન, ધ્યાન અને સંયમ આરાધનાની અનુકૂલતાએ વિહારના ક્રમે વચમાં આવી જતાં તીર્થોની યાત્રા-સ્પર્શના કરવાની હાય છે, ખાસ યાત્રા માટે જ જવું, તે આરંભ-સમારંભમાં રહેલા ગૃહસ્થાને વિશિષ્ટ રીતે વિરતિ મા પર વધવાના અભ્યાસ માટે ઉપચેાગી છે. સાધુઓને તે રીતે યાત્રાદિ માટે તીરની માફક વિહાર કરવામાં સંયમની અનેક મર્યાદાઓ અવ્યવસ્થિત થાય છે. તે ઉપરાંત સાધુઓના વિહારથી ઠેકાણે ઠેકાણે થતી ધમપ્રભાવનામાં પણ અલ્પતા આવે છે.
,,
આ વાત શ્રી મહાનિશીથ સૂત્ર ( અધ્ય. ૪ સૂ૦ ૧૧) માં ૪૯૯ સાધુના દેષ્ટાંતમાં બહુ સ્પષ્ટપણે વણુવી છે.
સયમારાધનની મુખ્યતાની આપેક્ષાએ તીથ યાત્રાદિને અહીં સ્વતંત્ર વિહાર-તે અગીતા પણાના કારણ તરીકે જણાવી છે,