________________
કે ૧૮૬?
ઉપધિ-પ્રમાણુ
૧ રજસ્ત્રાણુ–પાત્રો બાંધતી વખતે રખાતું વસ્ત્ર ૧ ગુચ્છક્ક–પાત્ર બાંધ્યા પછી ઉપર ચઢાવાતે ગુચ્છ. ૧ પાત્રસ્થાપન-પાત્રમાં મૂકવાનું આસન-નીચેને ગુર છે.
ઉપર મુજબના ઉપકરણમાં સાત ઉપકરણ પાતરાનાં છે, સાત બીજા છે.
સાધ્વીઓએ આ ચૌદ ઉપકરણમાં એલપટ્ટા”ને બદલે કમઠક” (પ્રાચીનકાલનું પાત્રવિશેષ) જાણવું, તે ઉપરાંત નીચેના અગ્યાર ઉપકરણે વધારેના જાણવા.
૧ અવગ્રહાનંતક–ગુપ્ત પ્રદેશના રક્ષણ માટે નાવાકારે સચોટ લંગોટ જેવું પહેરાતું વસ્ત્ર.
૧ પટ્ટ–અવગ્રહાનંતક ઉપર મલ્લના કચ્છની જેમ કેડ ઉપર પહેરાતું વસ્ત્ર.
૧ અદ્વૈરુક–(પટ્ટની ઉપર આખા કેડ વિભાગને ઢાંકી અધ સાથળ સુધી પહેરાતું વસ્ત્ર.
૧ ચલણ–અચ્છેરુકની ઉપર ઢીંચણ સુધી પહેરાતું વસ્ત્ર.
૧ અંતર્પરિધાનિકાચલણ ઉપર અધી જંઘા સુધી શરીર સાથે સંલગ્ન રહે તેમ પહેરાતું વસ્ત્ર.
૧ બહિપરિધાનિકા–રે પરોવેલ ઘાઘરા જેવું પગ સુધી પહેરાતું વસ્ત્ર, જે હાલ “સાડે” કહેવાય છે.
૧ કંચુક–સ્તનેના આચ્છાદન માટેનું વગર સીવેલું વસ્ત્ર.