________________
: ૧૭ :
સ્થ`ડિલભૂમિ
૪ આપાત-સલાક—લેાકેાના આવવા-જવાના માગ હાય અને દેખી શકાતું હાય.
આ ચારેમાંથી પ્રથમ ભાંગેા શુદ્ધ છે, ખાકીના ભાંગા અપવાદ પ્રસંગે ગુરુમહારાજની આજ્ઞા પ્રમાણે યથાયેાગ્ય રીતિએ લેવાય છે.
ઉપર જણાવેલ દશ ભેદાના એક સંચાગી દ્વિસયેગી, ત્રિસચેાગી યાવત્ દશસંચાગી ભાંગાએ શ્રી અનુયાગ દ્વારાદિસૂત્રેામાં જણાવેલ પદ્ધતિએ કરવાથી ૧૦૨૪ ભાંગા થાય છે. જેમાં ૧૦૨૩ અશુદ્ધ અને છેલ્લા ભાંગેા સર્વથા શુદ્ધ છે.
આ ઉપરથી એમ સમજવાની જરૂર નથી કે–અહાહા ! આટલા બધા ભાંગાની વિચારણા કેમ થાય ? અને તેવી શુદ્ધ સ્થંડિલભૂમિ ક્યાં મળે ? પણ જિનાજ્ઞાપ્રધાન સંયમની ક્રિયામાં જયણા–ઉપયાગની જાગૃતિ રહે, પરિણામમાં નિઃશૂકતા ન આવી તેટલા પૂરતું પણુ આ બધું ધ્યાનમાં રાખવાની જરૂર છે.
વળી સ્થ'ડિલ ભૂમિએ ગયા પછી કુદરતી હાજત ટાળતી વખતે સંયમાચિત મર્યાદા અવશ્ય ધ્યાનમાં રાખવા જેવી છે. તે આ પ્રમાણે—
વિવેકી સાધુએ શાસ્ત્રીય મર્યાદાનુસાર યથાશક્ય જયણાપૂર્ણાંક સ્થડિલ ભૂમિની તપાસ કરી, થેાડાક ઈંટના ટુકડાઢકાળાં કે કાંકરા વિગેરે લેવા, જેના ઉપયાગથી પાણીના વ્યય અલ્પ કરવા પડે, ખાદ ઉત્તર કે પૂર્વદિશા, ગામ, સૂર્ય અને પવનને પીઠ કર્યા સિવાય કુદરતી હાજત ટાળવા अणुजाणह ગમુળા ” કહી બેસવું, જીવાકુલ મલની સંભાવનાએ છાયામાં
tr