________________
વિહાર
: ૧૭૯ :
બેસવા ઉપયોગ રાખો. બાદ પાણી આદિથી શુદ્ધિ કરી ત્રણ વાર “વિરે” કહેવું.
ઉપર મુજબની જનસાધારણ કુદરતી હાજત ટાળવાની પ્રવૃત્તિ પણ જયણાપૂર્વક કરવાથી સંયમીને વિશિષ્ટ રીતે કર્મનિર્જરાનું સાધન બની જાય છે, માટે તે અંગે યથાશક્ય યતનામાં ઉપયેગવંત રહેવું જરૂરી છે.
આ પ્રમાણે દૈનિક ચર્યાના કેટલાક તને ટૂંકમાં વિચાર કર્યો, હવે સાધુના-સંયમને ઉપયોગી બીજા કેટલાક તને ટૂંકમાં વિચાર કરાય છે.
કે
છે
ની
આ વિ હા ૨ . સંયમના વિશુદ્ધ પાલન દ્વારા સ્વકલ્યાણની સાધના સાથે અજ્ઞાનાદિથી આથડતા સંસારી પ્રાણીઓને તીર્થકર ભગવંતના હિતકર ઉપદેશના શ્રવણ કરાવવા આદિ દ્વારા યથાશક્ય રીતે પરકલ્યાણ સાધવાની પણ સાધુઓની પવિત્ર ફરજ છે, તે અંગે ગ્રામાનુગ્રામ વિહાર પણ સાધુને આવશ્યક છે, જે કે એક સ્થાને રહેવાથી સંયમાદિમાં ઘણા દુષણ લાગવાને સંભવ હેવાથી સાધુઓને માસકમ્પાદિ મર્યાદાથી વિહાર કરણીય જ હોય છે, છતાં ઉપગવંત જયણાશીલ અને શાસ્ત્રીય રહસ્યને સમજનારાને તે દુષણોને પરિવાર સુશકય હોઈ સામાન્યથી જગતના જીના હિત માટે વિહાર છે, એમ સાપેક્ષ રીતે કહી શકાય, તેથી વિહાર પ્રસંગે કેટલીક શાસ્ત્રીય મર્યાદાઓ ધ્યાનમાં રાખવા જેવી છે.
હોઈ સ
વિહાર, વિહાર છે