________________
ચૈત્યવંદન
: ૧૭૧ :
ધર્મકથા—શાસ્રસ બધી વિચારણા અગર ઉપદેશાદિની ચેાગ્ય પ્રવૃત્તિ કરવી.
ઉપરના પાંચેનું યથાયેાગ્ય પાલન કરી, સંયમની આરાધનાને વધુ નિર્માંળ બનાવી, અધ્યવસાયાની પવિત્રતા કેળવવી જરૂરી છે.
ચૈત્યવદન દહેરે જવું
વિવેકબુદ્ધિમાં જાગૃતિ અને નિમલતાને ટકાવવા માટે પરમાપકારી વીતરાગ પરમાત્માના અવલમનની પ્રધાન આવશ્યકતા છે, તેથી જ છ આવશ્યકમાં પણ ચતુર્વિશતિસ્તવની વિશિષ્ટ મહત્તા છે, સંયમની આરાધના કરનાર મુમુક્ષુ આત્માએ દેવદર્શન કરતી વખતે ઉચિત મર્યાદાઓનું વ્યવસ્થિત પાલન કરી શકે તે હેતુથી અહીં ચૈત્યવંદન સંબંધી ટ્રક માહિતી આપી છે.
આ અંગેનું વિસ્તૃત વર્ણન ચૈત્યવદન ભાષ્યમાં છે, પણ તેમાંથી સાધુને સાચવવા લાયક મર્યાદાનું વિધાન અહીં પ્રસ્તુત હાઇ તેના વિચાર કરાય છે.
પ્રથમ તા ત્રણ વાર નિÎફિ એટલી દહેરાસરમાં પ્રવેશ કરવા.
પછી પ્રભુને દૂરથી જોતાં જ બન્ને હાથે અંજલિ કરી નમો નિબાનું ખાલી નમસ્કાર કરવા.
.
પછી ત્રણ પ્રદક્ષિણા દેવી. જેમાં એકેક પ્રદક્ષિણામાં નીચે મુજબના છ દુહામાંથી બે-બે દુહા ખાલવા,