________________
પડિલેહણમાં વજ્ય રે - પડિલેહણ કરતાં વસ્ત્ર અને શરીર ઊર્ધ્વન્ટટાર રાખવું, એટલે કે ઉભડક-ઊભા પગે બેસી (ચંદનનું વિલેપન કર્યા બાદ કરાતી ક્રિયામાં પરસ્પર શરીરના અવયવો અડી ન જવાને ઉપયોગ રખાય છે તેમ) શરીર કે વસ્ત્ર પરસ્પર અવયથી સંક્રિત ન થાય તેનું ધ્યાન રાખવું.
પડિલેહણમાં વયે દેશે ૧ નન–શરીર કે વસ્ત્રને પડિલેહણ વખતે ચંચલ રાખવું કે કરવું. *
૨ વલન–શરીર કે વસ્ત્ર અવ્યવસ્થિત રાખવું.
૩ અનુબંધ–વારંવાર અખેડા-પ્રમાઈનાદિ કરવા (પ્રમાણ ઉપરાંત)
૪ મોસલિ–ખાંડણીમાં ધબાધબ કરતા સાંબેલાની જેમ પડિલેહણ કરતાં ઉપર-નીચે, આજુબાજુ ગમે ત્યાં વસ્ત્ર કે શરીરવયવને અવ્યવસ્થિત સંઘટિત કરવું.
૫ આરટ–શાસ્ત્રીય મર્યાદાથી વિપરીત પડિલેહણ કરવું, અગર ઉતાવળે ઉતાવળે એક વસ્ત્રને પુરું પડિલેહ્યું ન પડિલે અને ઝટ બીજું વસ્ત્ર પડિલેહેવા લેવું. ( ૬ સંમર્દ–વસ્ત્રને પૂરું ખેલ્યા સિવાય જેમ તેમ અવ્યવસ્થિતપણે પડિલેહવું.”
૭ પ્રોટન–બૂલ ખંખેરવાની જેમ અજયણાથી અને ઝાપટવા આદિની પ્રવૃત્તિ.