________________
ક્રિયાના આઠ દાય
: ૧૩૯ :
૧. મેદ—કિરિયામાં ખેદે કરી રે, દૃઢતા મનની નાહિ રે; મુખ્ય હેતુ તે ધર્મના રે, જેમ પાણી કૃષિમાંહિ રે. પ્રભુ૦ ૧૨ ધર્મના અનુષ્ઠાને આચરતાં થાક-પરિશ્રમ અનુભવવા, મનની દૃઢતા ન રહેવી.
જેમ પાણી વિના ખેતી સલ નથી થતી તેમ આ દ્વેષથી ધર્મની આરાધના વસ્તુતઃ થઈ શકતી નથી.
૨. ઉદ્વેગ—બેઠા પણ જે ઉપજે, કિરિયામાં ઉદ્વેગ રે; ચેાગદ્વેષથી તે ક્રિયા રે, રાજવેઠ સમ વેગ રે. પ્રભુ॰ ।।૧૩।ા સન્માર્ગ સાધક ક્રિયા પ્રત્યે માનસિક અણુગમાકટાળેા થવા.
માનસિક દ્વેષ-અરુચિના પરિચાયક આ દોષના કારણે કલ્યાણુસાધના કરાવનારી વિશિષ્ટ પણ ધર્મક્રિયા કરવાના પ્રસંગે વેઠ ઉતારવાની જેમ ઝપાટામંધ કરી લેવા પૂરતું જ ધ્યાન રહે છે.
૩. ક્ષેપ—વિશે વિચે બીજા કાજમાં રે, જાયે મન તે ખેપ રે; ઉખણતાં જિમ શાલિનું રે, લ નહિ તિહાં નિલેપ ૨. પ્રભુ॰ માં ૧૬મા
ક્રિયા કરતી વખતે મનની ડામાડાળ વૃત્તિ, એક ક્રિયા કરતાં વચ્ચે વચ્ચે બીજી ત્રીજી ક્રિયામાં મનનું ચાલ્યા જવું.
આ દોષના કારણે જેમ શાલિનુ બીજ વારવાર ઉખાડી વાવવાથી લતું નથી તેમ ધર્મક્રિયાનું ચાક્કસ ફૂલ પણ મળી શકતું નથી.