________________
: ૧૪૬ :
પ્રમાદની વ્યાખ્યા
." मज्जं विसयकसाया, णिहा विगहा य पंचमी भणिया। પણ ય પમાયા, પતિ ઘેલા . ”
(અંબેધસિત્તરી)
૧ મધ–કેઈપણ પદાર્થનું વ્યસનરૂપે (તેના વિના ચાલે જ નહિ) ગાઢ-આસક્તિપૂર્વક સેવન.
(માદક પદાર્થોને સમાવેશ તે આમાં છે જ, પણ તે ઉપરાંત ઇંદ્રિયવાસના પોષક પગલિક પદાર્થોને પણ આસેવનપ્રકારના આધારે સમાવેશ થાય છે.)
૨. વિષય–ઈદ્રિની વૃત્તિને પિષણ કરવાની વૃત્તિ.
૩. કષાય–કર્મોના બંધનને ગાઢ કરનારી મેહઘેલછા
ભરી પ્રવૃત્તિ.
.
.
૪. નિદ્રા–ઇદ્રિય-મનની પ્રવૃત્તિઓની સુસ્તી-કાર્ય વિરતિ.
૫. વિકથા–જ્ઞાન-ધ્યાનાદિ સિવાયની (કલ્યાણમાર્ગને બાધક) તમામ પ્રવૃત્તિ.
આ પંચવિધ પ્રમાદ અવિવેકી પ્રાણીને વધુ કર્મોના બંધ નમાં ફસાવી સંસારમાં રૂલાવે છે.
આ પ્રમાણે પ્રમાદના આઠ અને પાંચ પ્રકારે ઉપગપૂર્વક જાણી ધર્માનુષ્ઠાનેમાં યાચિત શક્ય પ્રવૃત્તિ કરવાથી યથાર્થ આરાધભાવ પ્રાપ્ત કરી શકાય છે.