________________
ક ૧૫૮ :
ખમાસમણની ૧૭ પ્રમાજના
એ પગ આમ અને ડાબા પગના
ત્યારબાદ જમણે હાથે રજોહરણ-ઘાને વચ્ચેથી પકડી પાછળના ભાગે જમણે પગ આખે (કમરથી નીચે પાની સુધી જમણ–ડાબા પગ વચ્ચેનો ભાગ. અને ડાબે પગ આખે (કમરથી નીચે પાની સુધી) એમ ત્રણ સ્થાનની પ્રમાર્જના કરવી.
આ જ મુજબ આગળના ભાગે આ જ ત્રણ ભાગોની પ્રમાર્જના કરવી.
પછી નીચે ભૂમિ ઉપર જમણા પગની સામે, જમણુંડાબા પગ વચ્ચેની સામે અને ડાબા પગની સામે એમ ત્રણ પ્રમાર્જના કરવી.
પછી નીચે બેસી જમણા હાથમાં મુહપત્તિ લઈ તેનાથી જમણા લલાટથી સળંગ ડાબા હાથ (આખા) ઉપર થઈ ડાબા હાથના પાછલા ભાગે કેણુ સુધી પ્રાર્થના કરવી.
પછી ડાબા હાથમાં મુહપત્તિ લઈ તેનાથી ડાબા લલાટથી સળંગ જમણા હાથ (આખા) ઉપર થઈ જમણા હાથના પાછલા ભાગ કેણુ સુધી પ્રમાજને કરવી.
બાદ રજોહરણ એઘા ઉપર મુહપત્તિથી ત્રણ વાર (આડી) પ્રમાર્જના કરવી.
પછી બે હાથ જોડી માથું રજોહરણ પર મૂકી “મસ્થળ વંત”િ બેલવું.
બાદ ઊભા થતી વખતે પગની પાછલની ભૂમિ (જ્યાં ઊભા રહેવાનું છે)ની રજોહરણ–એઘા થી ત્રણ વાર પ્રમાજના કરવી.