________________
મોર પ્રકારને તપ
ક ૧૩ ?
બહુમાન એ ગુણ છે. લેચમાં દેહમૂછને ત્યાગ. સુખશીલતાને ત્યાગ અને સહિષ્ણુતાગુણ કેળવાય છે.
૬. સંસીનતા(૧) ઈન્દ્રિયસંલીનતા–સારાનરસા વિષયમાં રાગદ્વેષ ન કરે તે.
(૨) કષાયસલીનતા-ઉદયમાં આવેલ કષાયને નિષ્ફળ કરવા તે. દા. ત. આંખ લાલ ન કરવી, જીભને કાબુમાં રાખવી, હાથ પગથી કેઈને મારે નહિ, મન બગાડવું નહિ વિગેરે. જે કષાયે સત્તામાં પડ્યા છે તેને જાગવા દેવા નહિં.
(૩) સંલીનતા–અશુભ મનવચન-કાયાની પ્રવૃત્તિ રેકી શુભમાં પ્રવૃત્તિ કરવી તે.
૪. વિવિક્તસંલીનતા–સ્ત્રી, પશુ, નપુંસક આદિથી રહિત સ્થાનમાં રહેવું તે.
ઉપરોક્ત છ પ્રકારના તપને બાહાતપ કહેવાય છે. પ્ર. આ છ ને બાહાતપ કેમ કહેવાય છે?
જ. ૧. બાહ્ય એવા દેહને તપાવતો હોવાથી. ૨. બાહા જૈનતરમાં પણ તપ તરીકે પ્રસિદ્ધ હેવાથી. ૩. અન્ય ધર્મવાળાઓએ પણ સ્વકલ્પનાથી સેવેલે હેવાથી.
૭. પ્રાયશ્ચિત્ત તપ–મૂળગુણ (પાંચ મહાવ્રત, આણુવ્રત) ઉત્તરગુણ (પિંડવિશુદ્ધિ, શિક્ષાત્રતે વિગેરે)માં લાગેલા અતિચાર-દાને ગીતાથ ગુરુમહારાજ આગળ સરળ હદયે પ્રગટ કરી જે પ્રાયશ્ચિત્ત આપે તે કરવું તે.