________________
: ૧૩૪ :
ભાવનાસાધુના લક્ષણ
આંતરિક રસ રહે છે તેવા રસપૂર્વક યથાશકચ અવિધિના પરિહાર સાથે વિધિપૂર્વક અનુષ્ઠાનનું આસેવન.
૨. અવિટ્ટામ—નિર્ભાગ્યશેખરને અચાનક રત્નના ખજાના મળી જાય તેા તેને જેમ રહ્ના લેતાં તૃપ્તિ જ ન થાય તેવી માનસિક વૃત્તિથી વિધિપૂર્વક અનુષ્ઠાનાનું આસેવન.
૩. શુભ દેશના—પોતે જે વીતરાગ પ્રભુ પ્રરૂપિત શુભાનુષ્ઠાનાના આસ્વાદ લઈ કૃતાતા અનુભવી રહ્યો છે, તેને અનુભવ કરાવવા ચાગ્ય જીવાને જીભાવહ પ્રેરણા કરી તે અનુષ્ઠાનામાં પ્રવર્તાવવા.
૪. સ્ખલિત–શુદ્ધિ—પ્રમાદાદિ કારણે શુભાનુષ્ઠાનાના આસેવનમાં થઇ જનારી ક્ષતિઓનુ` ગુરુ પાસે નિઃશલ્યભાવે આલેાચન કરી શુદ્ધ થવું.
આ ચાર લક્ષણા વડે ભાવસાધુપણાની ચાગ્યતા સૂચવનારા સાત લક્ષણેામાંનું બીજું લક્ષણ એળખી શકાય છે.
૩. પ્રજ્ઞાપનીય સ્વભાવ~~આગમાના વચનાની યથાર્થ વફાદારી કાયમ રાખી આગમાક્ત યુક્તિઓથી પ્રતીયમાન સત્ય વસ્તુને અંગીકાર કરવાની સ્વભાવગત ઋજુતા-સરલતા પ્રાપ્ત થવી.
૪. ક્રિયામાં અપ્રમાદ—શુભ અનુષ્ઠાનની યથાતા–હિતાવહેતા જોયા પછી તેમાં યથાશક્ય પ્રવવા માટે પ્રમાદાદિથી પીછેહઠ ન કરવી, અગર ચાલુ ક્રિયામાં ઉપયાગશૂન્ય ન થવું. એકાગ્રતા-તન્મયતા કેળવવી.