________________
બાર પ્રકારને તપ
* ૧૨૫ :
૧૦. સ્વધ્યાય–ગુરુમહારાજની આજ્ઞા મુજબ અને કાળવેળાના ત્યાગપૂર્વક સશાસ્ત્રોનું અધ્યયન-ભણવું, ભણાવવું, અર્થચિતન, અનપેક્ષા આદિ કરવું તે પંચવિધ. “સાતમો તવો સ્થિ” સ્વાધ્યાય સમાન બીજે શ્રેષ્ઠ તપ નથી. માટે સ્વાધ્યાયમાં આળસ ન કરવી.
૧૧. ધ્યાન–ચિત્તને અન્તમુહૂર્ત કાળ સુધી એક વસ્તુમાં એકાગ્ર કરવું તે.
ધ્યાનના ૪ પ્રકાર છે – ૦ આધ્યાન-દુઃખના નિમિત્તે થાય તે. ૦ રૌદ્રધ્યાન-પ્રાણી વધાદિમાં ક્રૂર ચિત્તની પરિણતિ તે.
૦ ધર્મધ્યાન-બાર ભાવના આદિના ચિંતનથી અને જિનાજ્ઞાની ભાવનાથી શુભ પરિણતિની કેળવણું.
૦ શુકલધ્યાન-કર્મનિજેરાનું પ્રધાન કારણભૂત આત્મસ્વરૂપને શુદ્ધતમ રીતે સૂક્ષ્મ રીતે વિચાર કરે.
આ ચાર ધ્યાનમાંથી પ્રથમનાં બે તિર્યંચગતિ અને નરકગતિને આપનારાં હેવાથી છેડવાનાં છે.
અને બાકીનાં બે સદ્ગતિને આપનારાં હેવાથી તે આદરવાનાં છે.
ધર્મધ્યાન ૪ પ્રકારે છે– ૧. જિનેશ્વરદેવની આજ્ઞાને વારંવાર વિચાર કરે તે.
૨, કષાયની પરવશતા અને ઈન્દ્રિયની પરવશતાથી થતા નુકશાનને વિચાર કરે છે,