________________
: ૧૦૬
પ્રતિજ્ઞા સ્થાન
સાધુએ ઉપચેાગવત થઈ નભાવવાની ભલામણુ શાસ્ત્રકારોએ કરી છે. જુઓ શ્રી દશવૈકાલિક સૂત્રમાં જણાવ્યું છે
આ સંબધી શું
66
सखुड्डुगविअत्ताणं, वाहिआणं च जे गुणा । अखंडफुडिओ कायव्वा, तं सुणेह जहा तहा ॥ दस अड्डे य ठाणई, जाई बालोऽवरज्झइ । तत्थ अण्णयरे ठाणे, णिग्गंथत्ताउ भस्सइ || ,,
( શ્રી દશવૈ. સૂત્ર અધ્યું. ૬ ગા. ૬-૭ ૭ )
ભાવા—લધુસાધુ કે રાગી સાધુથી માંડીને તમામ સાધુઓએ જે પ્રતિજ્ઞાઓને અખંડપણે નભાવવા ભરચક પ્રયત્નશીલ થવા જરૂર છે, તે પ્રતિજ્ઞાએ તમે સાંભળેા, કે જેમાંની એક પણ પ્રતિજ્ઞાનુ ખ'ડન અજ્ઞાન કે મેહમૂઢ દશાવાળા પ્રાણી કરી બેસે તે વસ્તુતઃ સાધુપણાના માર્ગથી તે ભ્રષ્ટ થાય છે.
માટે દરેક મુમુક્ષુ આત્માએ આત્મહિતકર સંયમના માર્ગની આરાધના માટે ઉદ્યત થયા પછી પ્રમાદવશ ઉપરની ખાખતામાં ક્ષતિ ન થવા પામે તેનું પૂર્ણ ધ્યાન રાખવું ઘટે.
XS 3