________________
૧૧૦ :
દશવિધ સામાચારી
ફરી તેને કરણ કરાવણ-અનુમોદનથી ગુણતાં
૬૦૦૦૪૩=૧૮૦૦૦ એટલે ક્ષમાધર્મનું આસેવન કરવાપૂર્વક, આહાર સંજ્ઞા અને સ્પર્શનેંદ્રિયને સંયમ રાખી, મનથી પૃથ્વીકાયની હિંસાવિરાધના કરવી નહિ. આ એક ભેદ થયો. આ પ્રમાણે અઢાર હજાર ભેદ સમજવા.
આ ભેદે કેવલ વિગત જણાવવાપૂર્વક સૂક્ષમ પણ અનુપગથી વિરતિધર્મની વિરાધના ન થવા પામે તેના ઉપગની જાગૃતિ રાખવા જણાવેલ છે, પણ આ ઉપરથી કઈ એમ ન સમજે કે “અઢાર હજારમાંથી જેટલા પાળશું તેટલા લાભકારી” કારણ કે અઢાર હજાર ભેદોમાં વિરતિભાવ જ પ્રધાન છે, એક પણ ભેદની વિરાધનાના પરિણામથી વિરતિનું ખંડન થવાથી તમામ ભેદ વિરાધ્યા ગણાય છે, માટે અહર્નિશ ઉપગવંત રહી તમામ ભેદેના યથાસ્થિત પાલન માટે એગ્ય વિરતિભાવના પરિણામને ટકાવી રાખવા પ્રયત્નશીલ થવું ઘટે.
દશવિધ સામાચારી સાધુપણાની આદર્શ સ્થિતિ પ્રાપ્ત કરવા આચરવા લાયકની દશ બાબતેને શાસ્ત્રકારોએ સામાચારી શબ્દથી નિર્દોશી છે, તેને યથાસ્થિત સંપૂર્ણ ખ્યાલ પ્રત્યેક સાધુને હવે જોઈએ.
રૂછા-પિછી-ત, મારિન સિદિશામાં आपुच्छणा य पडिपुच्छा, छंदणा य णिमंतणा ॥ उवसंपया य काले, सामायारी भवे दसहा उ ।
(શ્રી સ્થાનાંગસૂત્ર સ્થાન ૧૦, ૧, ૩.)