________________
: ૧૦ :
સાધુએ સહવાના રેર પરીષહ
૮. સ્ત્રી પરીષહ-રૂપવાન સ્ત્રીને જોઈને બ્રહ્મચર્યમાંથી જરાયે મન ચલાયમાન ન કરતાં સ્થિર રાખવું તે.
૯. ચર્યા પરીષહ-ગ્રામાનુગ્રામ વિહાર કરતાં રસ્તામાં કાંટા, કાંકરા, ખાડા આવે તે પણ આકુળવ્યાકુળ ન થતાં સમ્યફભાવે સહન કરવું તે.
૧૦. નિષઘા પરીષહ–સ્મશાન કે શુ ઘરમાં કાઉસ્સગ્ગ કરી ઉભા હોઈએ અને ત્યાં કેઈ વ્યંતર કે દુષ્ટ માણસે ઉપદ્રવ કરવા આવે તો પણ ન ગભરાતાં કાઉસ્સગ્નમાં સ્થિર રહેવું તે અથવા સ્વાધ્યાય માટે ત્યાં બેઠા હોય અને ઉપદ્રવ થાય તે સમ્યગ્ન સહન કરવું તે.
૧૧. શય્યા પરીષહ–ગમે તે ખાડાખચિયાવાળો, ધૂળવાળે, પવન વગરને કે પવનવાળે ઉપાશ્રય કે વસતિ મળે તે પણ મનમાં દુઃખ લાવવું નહિ તે.
૧૨. આક્રોશ પરીષહકોઈ સાધુને તિરસ્કાર કરે કે કડે શબ્દ સંભળાવે તે પણ સાધુ તેના ઉપર શેષ ન કરે તે.
૧૩. વધુ પરીષહ–સાધુ પર કેઈ પ્રહાર કરવા આવે તે પણ તેના ઉપર શ્રેષ-વૈર ન રાખતાં “મારા પૂર્વકૃત કમને વિપાક છે,” એમ સમજી સમતા-ભાવે સહન કરવું તે.
૧૪. યાચના પરીષહ-સંયમને ઉપયોગી કેઈપણ વસ્તુની જરૂર હોય તે ગૃહસ્થની પાસે યાચના માગણી કરતાં સાધુને શરમ ન આવવી તે.
૧૫. અલાભ પરીષહ-માગવા છતાં ગૃહસ્થ ન આપે તે