________________
: ૮ :
ગાચરીના દાષા
પ. સ્થાપના—શુદ્ધ પણ આહારાદિને સાધુ-સાધ્વીને વડારાવવા રાખી મૂકવા.
૬. પ્રાકૃતિકા—પેાતાને ત્યાં આવતા વ્યાવહારિક વિવાહાર્દિ પ્રસંગને સાધુ-સાધ્વીને વહેારાવવાના લાભ લેવાની અપેક્ષાએ વહેલા મેાડા રાખવા.
૭. પ્રાક્રુષ્કરણુ—સાધુને જ્હારાવવા માટેની વસ્તુને અધા રામાંથી તપાસી લાવવા માટે દ્વીપકાદિના પ્રકાશ કરવા.
૮. ક્રીત—સાધુને વહેારાવવા માટે જ ખાસ વેચાણ લઈને લાવેલ ચીજ.
૯. પ્રામિત્ય—સાધુને વહેારાવવા માટે કોઈ ચીજ કાઈ પાસેથી ઉધારે ઉછીની લાવવી.
૧૦. પરિવર્ત્તિત—સાધુને વહેારાવવા માટે ચીજના અદલે બદલા કરવા.
૧૧. અભ્યાહત—સાધુને વહેારાવવા લાયકની ચીજ સામે લાવવી.
૧૨. દ્ઘિન્ન—સાધુને વહેરાવવા માટે સીલ-પેકેટ તેાડી, અગર માટી વિ. થી માઢું. અંધ હોય તે ઉખેડીને વહેારાવવી.
૧૩. માલાહત—સાધુને ઉપરના માળ કે શીંકા આદિપરથી જીવ-જયણા જેમાં ન સચવાય તે રીતે લઇ વહેારાવવું.
૧૪. આરચ્છેદ્ય—કાઈ નાકરાદિ પાસેથી ખલાત્કારે ઝુંટવીને સાધુને વહેારાવવું.
૧૫. અનિરુદ્ધ—જે પટ્ટાના ઘણા માલિક હોય તેમાં