________________
* ૭૬ :
શ્રમણ ધર્મ કે? વિનચકૂઝરૂ–જેના પ્રત્યેક અનુષ્ઠાનના મૂલમાં માનકષાયનું મર્દન કરનારી નમ્રતા-વિનયશીલતા રહેલ છે.
વંતિcપહાન–કોધ કષાયનું દમન કરનારી ક્ષાંતિ-ક્ષમાભાવનું જેમાં પ્રાધાન્ય છે.
ફિરોવણિક–જેના પાલન કરનારની પાસે સેનું ચાંદી અગર કઈ પણ ધાતુની વસ્તુને સંચય કે સદ્દભાવ હોતું નથી.
વસમવમવર્ણઘોર અપરાધીને પણ માફ કરી દેવારૂપ ઉપશમ ભાવની અજબ કેળવણી આપનાર.
નવવંમરગુત્તર–વિશુદ્ધ સાત્વિક બ્રહ્મચર્યના પાલન માટે જેમાં નવ પ્રકારની આદર્શ ગુપ્તિ-મર્યાદા જેલ છે.
અમારૂ–કઈ પણ પ્રકારની રસોઈ કરવાની ધાંધલહિંસામય પ્રવૃત્તિ જેમાં નથી.
મિઠ્ઠાવિત્તિ —કેઈને સૂક્ષમ પણ માનસિક પીડા ન થાય તેવા વિશુદ્ધ આશયને સાધનારી એષણ-શુદ્ધિપૂર્વક ભિક્ષાવૃત્તિ દ્વારા જેમાં યચિત જીવન-નિર્વાહની વ્યવસ્થા છે.
વિસંવ૮–જીવનયાત્રાના નિર્વાહ પૂરતે રાક મેળવી સંયમયાત્રાની જ સિદ્ધિના ધ્યેયથી શરીરના ટકાવ પૂરતી જેમાં વ્યવસ્થા છે. સંચય કે પરિગ્રહવૃત્તિનું જેમાં સ્થાન નથી.'
ગિરનારણ-કઈ પણ સંજોગોમાં ઠંડી આદિ દૂર કરવા અગર રાંધવા આદિ માટે અગ્નિને આશરે જ જેમાં લેવાને નથી.
સં પલાસ્ટિગણ્ય–બાહ્ય શારીરિક મલને દૂર કરવાની