________________
શ્રમણ ધર્મ કેવા ?
ઃ ૮૩ :
સુંદર–અનુકૂલ પાંચ ઇન્દ્રિયાના વિષયામાં આસક્તિ ન કરવી, તેમજ અશુભ-પ્રતિકૂલ પાંચ ઇન્દ્રિયાના વિષચેામાં ઘણા દુગ’છા-દ્વેષ ન કરવા.
ઉપર પ્રમાણે દરેક મહાવ્રતની પાંચ-પાંચ ભાવનાઓ જણાવી છે તે ખ્યાલમાં રાખી તે તે મહાવ્રતને જાળવવાથી અને યથાચિત મર્યાદામાં રહી વિશુદ્ધપણે સયમ જીવનની શ્રેષ્ઠ સિદ્ધિ મેળવવા અહર્નિશ સયમની ક્રિયાઓમાં પ્રવૃત્તિ કરવાથી અત્મ-કલ્યાણની સાધના અતિ-સુલભ અને છે. (૩) આઠે પ્રવચનમાતા-(પાંચસમિતિ ત્રણ ગુપ્તિ ) ईर्याभाषैषणादाननिक्षेपोत्सर्ग संशिका |
पञ्चाद्दुः समितीस्तिस्त्रो, गुप्तिस्त्रियोगनिग्रहान् । एताश्चारित्रगात्रस्य, जननात्परिपालनात् । संशोधनाच्च साधूनां मातरोऽष्टौ प्रकीर्तिताः ॥ (શ્રી ચેાગશાસ્ત્ર પ્ર. ૧ ક્ષેા. ૩૫/૪૫)
આશયશુદ્ધિ અને જયણાપૂર્વક પ્રવૃત્તિ કરવારૂપ પાંચ સમિતિ અને અશુભ યેાગેાના નિગ્રહ સ્વરૂપ ત્રણ ગુપ્તિચારિત્રરૂપ ખાલકને ઉત્પન્ન કરનાર, પાળીપાષી વૃદ્ધિ પમાડનાર, આવી પડતા દેાષાનું નિરાકરણ કરનાર છે, માટે શાસ્ત્રકારો આ આઠને પ્રવચનમાતાના સુમધુર વિશેષણથી સંખાધે છે, આનું યથાસ્થિત ઉપયેગપૂર્વક પાલન કરનારા સભ્યપણે આખા પ્રભુશાસનની સારમય આરાધના કરી જાણે છે.
પાંચ સમિતિ
સમિતિ—સમ્-સમ્યફ઼પ્રકારે આત્માના કલ્યાણની સાધનાના માગે રૂતિ ચેષ્ટા-પ્રવૃત્તિ કરવી.