________________
હિતશિક્ષા
કે પડે કે ૧૪. પિતાની આત્મશક્તિઓની આપમેળે બડાઈ મારવાની કુટેવને તિલાંજલિ આપવી. હંમેશાં સાદા ને નમ્ર રહેવું.
૧૫. સમૂહ-સંગઠન, ચર્ચા તેમજ નકામી વાતે-વિકથા આદિથી દૂર રહેવું.
૮૧૬. વિવેક-દષ્ટિ અને પ્રકૃષ્ટ વિરાગ્ય દ્વારા ચિત્ત વૃત્તિ ઉપર નિયંત્રણ રાખી દરેક સમ કે વિષમ સંજોગોમાં મનનું સમતલપણું રાખવું. - ૧૭. યથાશક્ય પ્રયને બેલવાનું બહુ જ ઓછું રાખવું, બેલતાં પહેલાં પરિણામને ખૂબ વિચાર કરે.
૧૮. ઈર્ષ્યા, પરદ્રોહ, પરનિંદા, ચાડી અસૂયા, આદિ ભયંકર બદીઓથી બચવા સારૂ બિનજરૂરી કામમાં માથું મારવાનું છેડી દેવું.
૧૯. ગુણાનુરાગની દષ્ટિ કેળવી. બીજાના સદવર્તન પર જ લક્ષ્ય કેન્દ્રિત કરવું. બીજાના કરેલ છેટા વર્તનને ભૂલી જવા ઉદાર-ક્ષમાશીલ બનવા પ્રયત્ન કરવો.
૨૦. આત્મહિતની સાધના માટે દત્તલક્ષ્ય બની સર્વપ્રયત્ન તેની સાધના માટે સાકાંક્ષ રહી અણછાજતું કંઈ પણ વિચાર કે વર્તન ન થઈ જાય તેની પૂર્ણ સાવચેતી રાખવી. ૪૨૧. વિરાગ્યભાવની દઢતા અને આત્મકલ્યાણના ધ્યેયની ચક્કસાઈ માટે પૂર્વના મહાપુરુષના સારભૂત ઉપદેશામૃતનું નિરંતર નિરીક્ષણપૂર્વક અવગાહન કરવું, અને પોતાની વ્યક્તિગત ક્ષતિઓનું ભાન કેળવી તે ક્ષતિ દૂર કરવા સજાગ રહેવું.