________________
: ૬૦ :
કલ્યાણકારી સૂચના
આળસ–પ્રમાદથી ચારિત્રમેાહનીય—
દેહમૂર્છાથી પરિગ્રહનું પાપ— અને શક્તિ-સામગ્રી છતાં તપ ન કરવાથી માયા–પ્રયાગાદ્વિ–
—અનેક દાષા અને કર્માનું બંધન થાય છે. તપધના યથાશકય આદરપૂર્વક આસેવનથી પૂર્વોક્ત સવ અનર્થી દૂર થઇ ઉત્તમાત્તમ કનિજ રાદ્વિ લાભા થાય છે.
આવા વિવેકપૂર્વક આસેવેલા તાધમની આરાધનાથી— ચિંતાઓ ઘટે છે, વિકા શમે છે.
દેહાધ્યાસ મટે છે, વિકારા ઘટે છે. વાસના નાશ પામે છે, સ'જ્ઞાઓ પર કાબૂ મેળવાય છે. કષાયા કૃશ થાય છે, ભાવનાએ નિર્મલ થાય છે. પરિ રુતિ શુદ્ધ થાય છે.
વિચારશ ઉપર કાબૂ આવે છે.
અનાદિકાલના સંસ્કારાથી સુદૃઢમૂળ બનેલી વાસનાએના પણ પાયા હચમચી ઊઠે છે.
પરિણામે ક–નિર્જરાના ઉત્તમ ફૂલ મેળવી પરમ નિધાન મેાક્ષ હથેલીમાં આવી રહે છે.