________________
श्री शङ्खश्वर पार्श्वनाथाय नमः
જ સમ્યગૂ જ્ઞાન વિભાગ
अणुसोओ खलु संसारो,
पडिसोओ खलु तस्स उत्तारो॥ ભાવાર્થ-અનાદિકાલીન અશુભ સંસ્કારના રવાડે ચઢેલ જીવનનું નામ સંસાર અને તેનાથી વિપરીત રીતે જીવન જીવવા માટે જ્ઞાનીની આજ્ઞા મુજબ વર્તવું તે સંસારથી છુટવાને ઉપાય છે.
શ્રી દશવૈકાલિક સૂત્ર. વિષયકષાયની વાસનાને અનુરૂપ પ્રવૃત્તિ બાલજીને અનાદિકાલના સંસ્કારથી સુલભ છે. પણ સમ્યગુજ્ઞાનબળે આત્મસ્વરૂપના સંવેદન થયા પછી વાસનાઓની સામે ચાલવાની હિંમતભેર પ્રવૃત્તિ જ ખરેખર જીવન શુદ્ધિનું પ્રધાન કારણ બને છે. અને આ પ્રવૃત્તિ જ્ઞાનીને ઉત્કૃષ્ટ તારૂપ બની જાય છે.
| હા નિયદા |
હિંમતભેર પવન થયા પછી જ પણ સભ્ય