________________
: :
હિતકર સૂચના
(૧૦) આપણા નિમિત્તે લેાકેા અધમ ન પામે તેનું પુરૂ
ધ્યાન રાખવું.
(૧૧) ગુણાનુરાગ કેળવવા.
(૧૨) મીજાના દાષા પ્રતિ મધ્યસ્થ ભાવ કેળવવા. (૧૩) કુશીલ–શિથિલાચારીનેા સસગ વજ્રજ વા.
(૧૪) પ્રયત્ન પૂર્વક પ્રમાદ છેાડવા પ્રયત્ન કરવા. (૧૫) અશુભ વિક`ાને દૂર કરવા માટે યાદિ કષાયાના ત્યાગ પૂર્ણાંક આત્મ સ્વરૂપનું અવસરે અવસરે ચિંતવન કરવું.
ઃઃ
(૧૬) “ શરીર, ઘર, ધન, સ્વજન, મિત્ર, પુત્ર વિગેરે બધા પર દ્રવ્ય મારાથી આત્માથી ભિન્ન છે. હું એનાથી ભિન્ન ...” આવી ભાવના પૌલિક પદાર્થોના મેહ વખતે કેળવવી.
(૧૭) નિત્ય શાશ્વત, નિષ્કલંક, શુદ્ધ અને જ્ઞાનદર્શનથી સમૃદ્ધ આત્માનું નિલ સ્વરૂપ છે.
(૧૮) શુદ્ધ અને શાશ્વત જે મેાક્ષરૂપ આત્માનું સ્થાન છે તે જ ખરેખર ઉપાદેય છે.
(૧૯) વધુ શું કહેવું ?
જેમ જેમ રાગ અને દ્વેષ નાશ પામે-ઘટે તે રીતે વિવેક પૂર્વક ગુરુ નિશ્રાએ શાસ્ત્રાજ્ઞા અને ગીતાર્થીની મર્યાદા પ્રમાણે પ્રવર્તવું.
( પૂ. ઉપા. શ્રી યશેાવિ. મ. પ્રણીત શ્રી ઉપદેશ રહસ્ય ગા. ૧૯૪ થી ૨૦૧ ના આધારે )