________________
કલ્યાણકારી સૂચના
પટેલ વળી ઈન્દ્રિયની વાસના-લાલસા ઘટાડવા પ્રત્યેક વસ્તુને ઉપલેગ કરતી વેળાએ તેના ઉપયોગ કરવાના હેતુઓની સમીક્ષા કરે.
જરૂરીયાત છે? સગવડને લાભ લે છે? કે શેખ છે? પ્રત્યેકમાં આ ત્રણ વિકલપ ઘટી શકે છે. હવે આમાં નીચે મુજબ વિવેક કરે.
“જો જરૂરીયાતવાળી ચીજોથી નભી શકતું હોય તે સગવડ ખાતર કે શોખ માટે વપરાતી ચીજોને ત્યાગ કર.”
તે છતાં કદાચ જરૂરીયાત ઉપરાંત હેજે મળી આવેલ સગવડને લાભ લેવા મન લલચાઈ જાય તે પણ. “શેખને ખાતર તે ઉપભેગની પ્રવૃત્તિ ન જ કરવી.” આને દઢ નિશ્ચય જરૂર રાખો .
ઉપર મુજબની હિતશિક્ષા ધ્યાનમાં રાખી પ્રત્યેક મુમુક્ષુ પ્રાણીએ બનતા પ્રયત્ન ઈન્દ્રિયની દઢમૂળ બનેલી વાસનાને જડમૂળથી ઉખેડી નાંખનારા તપના આસેવનમાં વધુ પ્રયત્ન કરવાની જરૂર છે.
તપનું સેવન ન થવામાં શરીર-મૂછ, સુખ શીલતા, આળસ, પ્રમાદ અને વીર્યની ફેરવીને અભાવ મુખ્યતઃ કારણરૂપ હેય છે, પણ વિવેકી આત્માએ નીચેનું સુવર્ણ વાક્ય હૃદયપટમાં કેતરી રાખવું ઘટે, જેથી શક્ય પ્રયત્ન મળી શકતા તપના અપૂર્વ લાભે મેળવવામાં આપણે કમનસીબ ન નિવડીએ.
તપમાં વિર્ય છુપાવવાથી વીર્યંતરાય– સુખશીલતાથી અસતાવેદનીય –