________________
છે. લાલસા ઉપર કાબુ મેળવવા તથા તપ- 6
ધર્મના સફલ આસેવન માટે કલ્યાણકારી સૂચના
अक्खाण रसणी क्रम्माण मोहणी, वयाण तह चेव बंभवयं । गुत्तीण मणगुत्ती य, चउरो दुक्खेहि जिप्पन्ति ॥१॥
પાંચે ઈદ્રિયમાં રસનેન્દ્રિય, આઠે કર્મોમાં મેહનીય કર્મ, પાંચ મહાવ્રતમાં બ્રહ્મચર્ય વ્રત અને ત્રણે ગુપ્તિમાં મને ગુપ્તિ અતિ દુર્જાય છે.”
ખરેખર વ્યવહાર દૃષ્ટિએ જગતના વ્યવહારેથી અલગ થયેલા મુનિને લોકલજજાદિ કારણે પણ અન્ય ઈન્દ્રિયોના વિષય છોડવા પડે છે, પણ રસનેન્દ્રિયને ભેગ લેકથી પ્રચ્છ
પણે થઈ શકે છે, તેમજ પૂર્વના મહાપુરુષોએ ઉગ્ર સાધનાના બળે મેળવેલી મુનિપણાની છાપના ઓઠા તળે રસનાને પોષક સર્વ સામગ્રીઓ મળવી સુલભ બનતી હોવાથી રસનેન્દ્રિયને પષક ઉપગ સામગ્રી સ્વછંદપણે મેળવી-ભેળવી શકાય છે.
આ કારણે જ જેઓ આ વિષયમાં દુર્લક્ષ્ય રાખે છે તેનું મુનિપણું નિઃસાર બની જાય છે અને મુનિપણામાં સાધવા લાયક સ્વભાવ-પરિણતિદશાને આસ્વાદ પણ મેળવી શકાતું નથી.
માટે નીચે મુજબ જણાવેલ ઉપાયથી તે રસનાના