________________
હિતશિક્ષા ‘ટાપટીપ-પાલીશ-સફાઈ કરેલ જૂઠાણુને જ એક પ્રકાર હોય છે, માટે ભરતપુરી લોટાની જેમ અનિયત લોકપ્રશંસાને પોતાના કર્તવ્યોનું માપકયંત્ર માની લેવાની રખે ભૂલ ન થાય તે માટે સદા જાગૃત રહેવું. . ૩૪. જગતમાં હજી કદાચ વિચારાનુસાર ઉચ્ચાર કરવાની શકયતા છે, છતાં ઉચ્ચારાનુસાર આચાર-વર્તન બહુ દુઃશકય છે, માટે વિચારાનુસાર વર્તન કેળવવા પ્રયત્નશીલ બનવું.
૩૫. જીવનને આદર્શ બનાવવા માટે વધુ પ્રગતિ કદાચ ન સધાય તે તે માટે શકય પસ્તા કરી કેઈ જાતનું કલંક જીવનની સાધનાને ક્રુષિત ન બનાવે તેનું પૂર્ણ ધ્યાન રાખવું ઘટે.