________________
હિતકર સૂચને
૯ પારણમાં પણ ભાવથી તપ ચાલુ રહે એની કાળજી રાખવી. લાલસા વધતી જતી હોય તે પહેલાં મને બળને અનુકૂળ આસ્વાદ તપને અનુભવ થાય તે હળ તપ પસંદ કરે.
એક દેહની મમતા, વિગઈની આસક્તિ, જીભની લુપતા અને કષાય જેટલે અંશે કાબુમાં આવે તેટલી જિત સમજવી.
૭. આવશ્યક.
શ્રી દશ વિકાલિક સૂત્ર, શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર, શ્રી આચારાંગ સૂત્ર, શ્રી એઘ-નિર્યુક્તિ સૂત્ર, શ્રી પિંડનિર્યુક્તિ સૂત્ર અને અનુગદ્વાર આ સાત ગ્રન્થ ગદ્વહન દ્વારા યેગ્યતા પ્રાપ્ત કરી ગુરુ મત્ર પાસેથી વાંચી લેવા કે સાંભળી લેવા.
૮. કર્મ સાહિત્યને ઝીણવટથી અભ્યાસ કરવાથી આત્માની જાગૃતિમાં ઘણી રાહત મળશે. અધ્યવસાયે નિર્મળ બનશે.
૯આરાધ્ય અનુષ્ઠાનમાં છતી શક્તિએ પ્રમાદ ન કરે.
* અશક્ય લાગતી આરાધનામાં પણ પુરૂષાર્થ. તે કરે જ! શુદ્ધાશયથી પુરૂષાર્થ કરવા છતાં ફેલ ન મળે તે કર્મ જોરદાર છે એમ માની પ્રયત્નો ચાલુ રાખવા પણ ફળની ઉત્સુક્તા ન રાખવી. યતા–
महान्तं कार्यमुदिदृश्य, यो विधत्ते परिश्रमम् । तत्सिद्धौ तस्य लोपः, स्यादसिद्धौ वीरचेष्टितम् ॥ १ ॥ ૧૦, સ્વાધ્યાય અને તપ એ સંયમની બે ચક્ષુ છે.